બિન સચિવાલય પરીક્ષા: વડોદરામાં વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા લેવાની માગ કરી

By

Published : Nov 21, 2019, 7:35 PM IST

Updated : Nov 21, 2019, 8:42 PM IST

thumbnail

વડોદરા: 17 નવેમ્બરે ગુજરાતમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. જેમાં કેટલાક જિલ્લાઓમાં ગેરરીતિ થવાની ઘટના સામે આવી હતી. આ મામલે વિદ્યાર્થીઓ ફરીથી નિષ્પક્ષ પરીક્ષા યોજવાની માગ કરી રહ્યાં છે. જેના પગલે વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી કે, ફરી બિન સચિવાલયની પરીક્ષા યોજવામાં આવે.

Last Updated : Nov 21, 2019, 8:42 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.