શિનોરના સાધલી ખાતે સરદાર જયંતિની ઉજવણી કરવામાં આવી

By

Published : Oct 31, 2020, 4:35 PM IST

thumbnail

છોટા ઉદેપુર: જિલ્લાના પૂર્વ સાંસદે સાધલીમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરી હતી. જેમાં તેમણે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે છોટા ઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત વડોદરા રાજેશ પટેલ, છોટા ઉદેપુર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રશ્મિકાંત વસાવા, સાધલી સરપંચ જતીન પટેલ સહિત ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.