અંબાજી મેળોઃ અંબાજીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, જુઓ ખાસ અહેવાલ

By

Published : Sep 13, 2019, 8:37 PM IST

thumbnail

અંબાજીઃ આજે ભાદરવી પૂનમ છે, ત્યારે ભાદરવા મહિનામાં લોકો અનેક કિલોમીટર ચાલીને માઁ અંબાના દર્શન કરવા માટે અંબાજી પહોંચે છે. કહેવાય છે કે નવલા નોરતામાં માઁ અંબેને આમંત્રણ આપવા અંબાજી જવું એક મહિમા છે. અંબાજી જતા ભાવિભક્તો અને પગપાળા સંઘ માટે દિવસ-રાત ખડે પગે રહેતા સુરક્ષાકર્મીઓ સાથે ઈ ટીવી ભારત ગુજરાતે ખાસ વાતચીત કરી હતી. વધુ માટે જુઓ વીડિયો...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.