પ્રતિષ્ઠાની પેટાચૂંટણી: જાણો મોરબી બેઠક માટે મતદાતાઓનો મિજાજ...

By

Published : Nov 3, 2020, 3:41 PM IST

thumbnail

મોરબી: ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ આપેલા રાજીનામાંને કારણે ગુજરાત વિધાનસભાની અબડાસા, મોરબી, લીંબડી, ગઢડા, ધારી, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક ખાલી પડી હતી. જે બેઠક પર આજે મતદાન કરવામાં આવી રહ્યું છે. સવારના 7 વાગ્યાથી મતદારો મતદાન કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી આવેલા બ્રિજેશ મેરજાને ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા જેન્તીભાઈ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.