કાંગડી સોન્ગ પર કંગનાએ મન મૂકીને કર્યો પહાડી ડાન્સ, વીડિયો વાયરલ

By

Published : Nov 17, 2020, 9:46 AM IST

thumbnail

મંડીઃ બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રૈનોતના ભાઇ અક્ષતની હાલમાં જ લગ્ન થયા છે. પોતાના ભાઇના લગ્નમાં કંગના રૈનોત ખૂબ જ એન્જોય કરતી જોવા મળી હતી. કંગના રૈનોતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાની ભાભી સાથે પહાડી ડાન્સ કરતી જોવા મળી રહી છે. કંદના રૈનોત આ વીડિયોમાં સાડી અને હિમાચલી ટોપી તેમજ શાલ પહેરેલી જોવા મળી રહી છે. જે વીડિયોને શેર કરતા કંગનાએ લખ્યું કે, મને કોઇપણ પરંપરાના ફોક સંગીત ખૂબ જ પસંદ છે. આ કાંગડી ગીત છે, જે એક પહાડી કલાકાર દ્વારા મારા ભાઇના લગ્નમાં ગાવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.