અચાનક જૂનાગઢના વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદનું આગમન

By

Published : Aug 4, 2022, 9:55 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

thumbnail

જૂનાગઢ: પંદર દિવસ બાદ અચાનક જૂનાગઢના વાતાવરણમાં પલટો(Junagadh Climate Change) જોવા મળ્યો અને શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક પડેલા ધોધમાર વરસાદને(Heavy rain in Junagadh) કારણે ઠેર ઠેર જાહેર માર્ગો પર વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો હતો. 15 દિવસ બાદ પડેલા અતિ ભારે વરસાદને કારણે વાતાવરણ પણ ઠંડક ભર્યું બની ગયું હતું. જુનાગઢ ના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો અને સાંજના 6:30થી 7 દરમિયાન ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બીજી તરફ 15 દિવસ બાદ પડેલા ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી(Rain turns Into Cold Weather0 ગઈ હતી અષાઢ મહિનામાં ધોધમાર વરસાદ પડ્યા બાદ પાછલા 15 દિવસથી જુનાગઢ શહેર કે જિલ્લામાં નોંધપાત્ર વરસાદ(Water flooded on Roads) પડ્યો ન હતો. આજે પડેલા અતિ ભારે વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.

Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.