લાકડીના ટેકે ચાલી મતદાન કરીને યુવાનોને આપ્યો સંદેશો

By

Published : Dec 5, 2022, 4:07 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

વડોદરા : ડભોઇ ખાતે તમામ મતદાન મથકો પર મતદારો (Second phase polling 2022) ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. યુવાથી માંડીને વયોવૃદ્ધ મતદાર ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે, ત્યારે ડભોઇ તાલુકાના શિરોલા ગામે બુથ પર પોતાનો મતદાન આપવાનું ચૂકે નહીં એવા વયોવૃદ્ધ પણ લાકડીના ટેકે ચાલીને પોતાનો મત અધિકાર પૂર્ણ કર્યો હતો. ડભોઇ નગર અને (Voters in Dabhoi) તાલુકામાં લાકડીના ટેકે ચાલીને પોતાનો મત અધિકાર પૂર્ણ કરવા માટે મતદારો આવ્યા હતા અને પોતાનો અધિકારી પૂર્ણ કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ તેઓ દ્વારા એવો સંદેશો પણ આપવામાં આવ્યો છે કે આવનારી પેઢીઓ પણ આ જ રીતે વધુને વધુ ધ્યાન થાય તેવો પ્રેરણાનો સંદેશ આપ્યો હતો. વયોવૃદ્ધ દાદીએ (Elderly voters) ઉત્સાહભેર મતદાન કરી અન્ય મતદારો માટે પ્રેરણારૂપ બન્યા હતા. લક્ષ્મી વાળંદે જણાવ્યું હતું કે, મારે આ તકલીફ છે તો પણ મતદાન કરવા આવી છું. દરેકે મતદાન કરવું જોઈએ. (Gujarat Assembly Election 2022)

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.