ઢોલ નગારા સાથે નાચતા નાચતા કર્યું સામુહિક મતદાન

By

Published : Dec 5, 2022, 5:04 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે બીજા તબક્કાનો (Second phase polling 2022) મતદાન યોજાઈ રહ્યું છે. તમામ રાજકીય પક્ષોના VIP મતદારો મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો (Voters in Ahmedabad) ઉપયોગ કર્યો હતો. ત્યારે અમદાવાદના મણિનગર અને ઘોડાસરમા મહિલાઓ સાથે સૌ નાગરિકો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે જઈ ને સામુહિક મતદાન કર્યું હતું. મણિનગર ગોરના કુવા માર્ગો પર શ્રી રંગ હાઈટસ અને વિજયપાર્કના નાગરિકો સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે નાચતા અને પુષ્પ વર્ષા સાથે મતદાન કરીને લોકશાહીના અવસરને ઉજવ્યો હતો.(Gujarat Assembly Election 2022)

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.