જનતા વર્ષોથી પરિવર્તનની રાહ જોઈ રહી તે આ વખતે થવા જઈ રહ્યું ઉમેદવારે કહ્યું!

By

Published : Nov 15, 2022, 12:19 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

thumbnail

સાબરકાંઠા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો (Sabarkantha assembly seat) બાકી છે, ત્યારે સોમવારે ઉમેદવારી નોંધાવાની છેલ્લી તારીખ હોવાથી હિંમતનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલે જંગી રેલી યોજી સેવા સદન ખાતે ઉમેદવારી નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, હિંમતનગર વિધાનસભામાં ગત વર્ષે કમલેશ પટેલની સામાન્ય (Himmatnagar Assembly seat Candidate) સરસાઈથી હાર થઈ હતી. જેના પગલે આ વખતે કમલેશ પટેલ ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્ય પદનો ઉમેદવાર બન્યા છે. તેમને સહકારી જિલ્લા સેવા સદન ખાતે જંગી જાહેર રેલી યોજી હજારો લોકોના સમર્થન થકી ઉમેદવારી પત્ર ભર્યું બાદ કમલેશ પટેલે (Kamlesh Patel in Himmatnagar) જણાવ્યું હતું કે, હિંમતનગરની જનતા વર્ષોથી પરિવર્તનની રાહ જોઈ રહી છે. જે આ વખતે પૂર્ણ થવા જઈ રહી છે. વર્ષોથી સ્થાનિક લોકો જે પરિવર્તનની રાહ જોઈ રહી છે તે આ વખતે થવા જઈ રહ્યું છે. આ વખતે હિંમતનગર વિધાનસભામાં કોંગ્રેસની જીત છે તે નક્કી છે. છેવાડાના મતદારની અપેક્ષાઓ આ વખતે પૂર્ણ થશે તે નક્કી છે. (Gujarat Assembly Election 2022)

Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.