CBSE Result 2022: દિતી શાહે સોશિયલ મીડિયાથી દૂર રહીને મેળવ્યું ઉજ્જવળ પરિણામ

By

Published : Jul 22, 2022, 11:00 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

thumbnail

આજે ધોરણ 12 સેન્ટ્રલ બોર્ડનું પરિણામ(CBSE Result 2022)જાહેર થયું છે. જેમાં જૂનાગઢની ખાનગી શાળામાં અભ્યાસ કરતી દિતી શાહે વિજ્ઞાન પ્રવાહમાં ઉજવણ દેખાવ(CBSE Class 12 result ) કર્યો છે. દિતી શાહે 500 ગુણમાંથી 464 ગુણ પ્રાપ્ત કરીને 92.8 ટકા પ્રાપ્ત કર્યા છે. ETV Bharatતે જૂનાગઢની દિતી શાહ સાથે વાત કરી હતી. તેમના ઉજ્જવળ દેખાવ બદલ તે શાળાના શિક્ષકો તેનો સમગ્ર પરિવાર અને તેની મહેનતને પરિણામ માટે જવાબદાર માને છે. દિતી શાહ વ્યક્તિગત રીતે સોશિયલ મીડિયાથી દૂર રહે છે પણ તેઓ સોસિયલ મિડિયામાં સક્રિય રહેનારા વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવી ન શકે તે વાત સાથે સહમત નથી. દિતી શાહ તેના ઉજ્વળ પરિણામ બદલ શાળાના શિક્ષકો તેનો પરિવાર અને ખાસ કરીને તેના માતા અને દાદાનો વિશેષ ઉલ્લેખ કરીને પરિણામ બદલ તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.