વિધાનસભા ચૂંટણીની મતગણતરી પોલીટેકનીક ખાતે શરૂ, ડભોઈ વિધાનસભા બેઠકની મતગણતરી શરૂઆત

By

Published : Dec 8, 2022, 10:36 AM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

thumbnail

વિધાનસભા ચૂંટણીની મતગણતરી પોલીટેકનિક(Dabhoi assembly seat) ખાતે શરૂ. ડભોઈ વિધાનસભા બેઠકની મતગણતરીની શરૂઆત કરવામાં આવી છે. ડભોઈ બેઠકના ભાજપનાં ઉમેદવાર શૈલેષભાઈ મહેતા જંગી બહુમતીથી વિજયી બનશે તેવો વિશ્વાસ વ્યકત કરતા ડભોઈ શહેર ભાજપ(Gujarat Assembly Election 2022 live) યુવા મોરચાના પ્રમુખ આકાશભાઈ પંડયા. ત્યારે આજે થશે ગુજરાતની સત્તા પર કોણ બિરાજમાન થશે તેનો ફેંસલો.

Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.