Khel Mahakumbh 2022: ખેલ મહાકુંભ ખેલાડીઓને પ્લેટફોર્મ પુરૂ પાડશે

By

Published : Mar 12, 2022, 9:18 PM IST

Updated : Feb 3, 2023, 8:19 PM IST

thumbnail

ગુજરાતની સંસ્કૃતિમાં રમત-ગમતનું ખૂબ જ મૂલ્યવાન સ્થાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) તેમના જ મુખ્યપ્રધાનકાળમાં શરૂ કરેલા ખેલ મહાકુંભનો (Khel Mahakumbh 2022) પ્રારંભ કરાવ્યો છે. ટોક્યો પેરા ઓલોમ્પિકમાં(Tokyo Paralympics) ભાગ લેનારા સોનલ પટેલ સાથે ETV Bharatતે ખાસ વાત કરી હતી. તેમને જણાવ્યું કે વડાપ્રધાનના હાથે ખેલ મહાકુંભનો( Khel Mahakumbh)આરંભ થઈ રહ્યો છે તે આનંદની વાત છે. વડાપ્રધાન ભારતના ખેલાડીઓને રમતમાં આગળ(Gujarat Khel Mahakumbh 2022 )લાવવાનું કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આજે તમને રમવા માટે એક સારૂ પ્લેટફોર્મ મળી રહ્યું છે જેના થકી તેમે આગળ વધશે. દેશ અને દુનિયામાં આપણા ખેલાડીઓ નામ રોશન કરશે.

Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.