આર્થિક બાબતોના નિષ્ણાંત નીતિન પાઠક સાથે બજેટ અંગે ખાસ ચર્ચા, ભાગ-2

By

Published : Feb 1, 2020, 8:49 PM IST

thumbnail

અમદાવાદ: મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ બજેટ શનિવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે. જે અંગે ETV BHARAT બ્યુરો ઓફિસમાં આર્થિક બાબતોના નિષ્ણાંત નીતિન પાઠકે ચર્ચા કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, આ બજેટમાં ખેતી 2 વર્ષમાં ડબલ કરવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત પાણી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં પાણી ક્યાંથી લાવવું, પાણીને કેવી રીતે બચાવવું, પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો અને ખેડૂતોને કેવી રીતે વધારે ફાયદો કરવો જેવી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.