સુરત મહાનગરપાલિકા ચૂંટણી પરિણામઃ સાંજના 04ઃ45 વાગ્યા સુધીમાં AAPએ 21 બેઠક પર જીત મેળવી

By

Published : Feb 23, 2021, 5:09 PM IST

thumbnail

સુરતઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. ત્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 43.82 ટકા મતદાન નોંધાયું હતું. જેની મતગણતરી આજે મંગળવારે થઇ રહી છે. હાલ આમ આદમી પાર્ટીએ સાંજે 4ઃ45 વાગ્યા સુધીમાં આમ આદમી પાર્ટીએ 21 બેઠક કબ્જે કરી છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં કુલ 30 વોર્ડ અને 120 બેઠકો છે. જેમાંથી 60 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ સુરતમાં કુલ 32, 88, 352 મતદારો હતા. જે પૈકી 15, 17, 238 પુરુષો, 14, 70, 999 મહિલા અને 110 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.