પેપરલીક અને પરીક્ષામાં ગેરરીતિ બંને વચ્ચે ફેર: જીતુ વાઘાણી

By

Published : Mar 30, 2022, 8:19 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

thumbnail

વન સંરક્ષક વર્ગ-03ના પેપર ફુટવાની(Forest paper Leak) ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડયા છે. અવાર-નવાર સરકારી ભરતી પરીક્ષાના પેપર લીક થવાને લીધે વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં આંદોલન કર્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ મુદ્દાને જોરશોરથી ઉઠાવી રહી છે, ત્યારે પેપર લીક (Rajkot paper Leak) મામલે સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ (Jitu Waghani on paper leak) જણાવ્યું હતું કે, ગેરરીતિ થવી અને પેપરલીક થવું બંન્ને જુદી વાત છે. ભાજપની સરકાર કોઈ વિદ્યાર્થીને તકલીફ ન પડે તે રીતે કામ કરી રહી છે. પેપર બહાર વેચાતા હોય તેને પેપરલીક કહેવાય. પાલીતાણામાં ગેરરીતિનો કેસ છે. જ્યાં એક ઉમેદવાર પરીક્ષા આપતો હતો.

Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.