ETV Bharat / state

વડોદરામાં દુષ્કર્મ પ્રયાસની ઘટનામાં પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

author img

By

Published : Dec 21, 2019, 3:08 PM IST

વડોદરાઃ શહેરમાં થોડા સમય પહેલા સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાની ઘટના બની હતી. જેમાં વડોદરા પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ ભેગો કર્યો છે.

વડોદરા
વડોદરા

વડોદરા શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં દુષ્કર્મ પ્રયાસની ઘટનામાં પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

મળતી માહિતી પ્રમાણે શહેરના વિશ્વામિત્રીની ઝાડીઓમાં સગીરા સાથે બળજબરી કરી તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. જે અંગે પોલીસને જાણ થતાં આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.

Intro:વડોદરા શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસની ઘટનામાં પોલીસે 4 આરોપીની કરી ધરપકડ..
Body:વડોદરા શહેરમાં થોડા સમય પહેલા નવલખી સગીરા સાથે થયેલ દુષ્કર્મ મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને તેની સાથે સાથે વડોદરા પોલીસે રાત દિવસની મેહનત કરી બને આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા..Conclusion:વડોદરા શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી હતી..જેમાં પોલીસે 4 આરોપીની કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી..મળતી માહિતી મુજબ શહેરના વિશ્વામિત્રીની ઝાડીઓમાં લઇ જઇને સગીરા સાથે બળજબરી કરી તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવાની કોશિશ કરવામાં આવી હતી અને સગીરાના કપડાં ફાડી અને તેનો વિડીયો બનાવવાની ઘટના પ્રકાશમાં આવી હતી..જોકે આ સમગ્ર મામલે ગણતરીની કલાકોમાં સગીરા સાથે ૪ લોકો એ દુષ્કર્મ નો કર્યો પ્રયાસ કર્યો હતો તેની ધરપકડ કરવામાં આવી હતી..રાવપુરા પોલીસે કાયદા ના સંઘર્ષમાં આવેલ એક સગીર સહિત ૪ આરોપીઓ ની કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી..

બાઈટ: મેઘા તેવર, એસીપી, વડોદરા

નોંધઃ આ સ્ટોરીમાં જે ટકલો નાનો સરખો યુવક છે તે સગીર છે તો તેનો ચહેરો બ્લર કરવો..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.