વેસ્ટર્ન રેલવેનું પ્રથમ ગ્રીન સ્ટેશન બન્યું સુરતનું ઉધના રેલવે સ્ટેશન

author img

By

Published : Jun 5, 2019, 1:26 PM IST

સુરત : આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે અમે એક એવા વિસ્તારના રેલવે સ્ટેશન વિશે જણાવા જઇ રહ્યા છે, જ્યાં ચારેય બાજુ પ્રદુષણનું પ્રમાણ વધારે છે અને ઔદ્યોગિક વિસ્તાર છે, તેમ છતાં સુરતનું ઉધના રેલવે સ્ટેશન વેસ્ટર્ન રેલવેનું પ્રથમ ગ્રીન સ્ટેશન બની ગયું છે. જ્યારે દેશનું પહેલું ગ્રીન રેલ્વે સ્ટેશન બનવા તરફ અગ્રેસર પણ છે, એટલું જ નહીં એ ગ્રીન રેલવે સ્ટેશન પ પુલવામા શહીદ થયેલા જવાનોની યાદમા શહીદ સ્મારક બનાવાયું છે સાથે શહીદોના નામથી વૃક્ષો વાવવામાં આવ્યા છે.

ઉધના રેલ્વે સ્ટેશનને દેશનું પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશન બનાવવાનું લક્ષ્યને સાકારીત કરવા આગળ વધી રહ્યા છે. ત્યારે હાલ સમગ્ર વેસ્ટર્ન ઝોનમાં સુરતનું ઉધના રેલવે સ્ટેશન એકમાત્ર ગ્રીન રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશન પર આવનાર યાત્રીઓને અહીં આવી લાગશે જ નહીં કે તેઓ રેલવે સ્ટેશન પર આવ્યા છે. ચારેય બાજુ હરિયાળી જોવા મળે જે કોઈ બોજ અન્ય રેલવે સ્ટેશન પર જોવા નહીં મળે. ટૂંક સમયમાં ઉધના રેલ્વે સ્ટેશનએ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ એરપોર્ટની જેમ હરીયાળું અને પ્રદૂષણ મુક્ત બનશે.

વેસ્ટર્ન રેલવેનું પ્રથમ ગ્રીન સ્ટેશન બન્યું સુરતનું ઉધના રેલવે સ્ટેશન

વધી રહેલા વિકાસની દૌડમાં પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. ઉધના વિસ્તાર ઔદ્યોગિક અને શ્રમિકોના વિસ્તાર માટે ઘણું જાણીતો છે. ખાસ આ વિસ્તારમાં પ્રદુષણની માત્રા વધારે છે, ત્યારે ઉધના ગ્રીન સ્ટેશન એક વરદાનની જેમ છે.

વૃક્ષોનું નિકંદન કાઢવાના કારણે પર્યાવરણ પર તેની ગંભીર અસર થઈ રહી છે. ત્યારે આ ધરતીને ફરી હરીયાળી કરવાની આપણા સૌની જવાબદારી છે, ત્યારે પર્યાવરણ સંરક્ષણ માટે સુરતના વિરલ દેસાઈએ PPP મડ્યુલ હેટળ ઉધના રેલવે સ્ટેશન ને ગ્રીન બનાવી રહ્યા છે. ઉધના રેલ્વે સ્ટેશન ખાતે ઓક્સિજન બમ્પર અને પ્રદુષણને ફિલ્ટર કરતા એવા 1700 થી વધુ પ્લાંટેશન કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત પુલવામા શહીદ થયેલા જવાનોની યાદમાં સ્ટેશન પર શહીદ સ્મારક બનાવાયું છે. અહીં તખ્તી પર તમામ શહીદોનાં નામ લખવાની સાથે જ તે જવાનોના નામથી વૃક્ષો વાવવામાં આવ્યા છે અને સંદેશો અપાયો કે શહીદ જવાનો પહેલા સરહદે ફરજ બજાવી આપણી રક્ષા કરતા હતા હવે વૃક્ષો રૂપી બનીને પ્રદૂષણ સામે આપણું રક્ષા કરી રહ્યા છે.

ઉધના સ્ટેશનના બદલાયેલા રૂપને તસ્વીરો સ્વરૂપે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. એક તબક્કે ખરાબ લાગતું ઉધના સ્ટેશનને ગ્રીન રેલ્વે સ્ટેશન બની ગયું છે. સાથે સ્ટેશનને હરીયાળું રૂપ આપવા દિવાલોને ગ્રીન પેઈન્ટથી રંગવામાં આવી છે, તો દિવાલો પર પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોરોપણ માટેને પ્રેરિત કરતી પેઇન્ટીંગ્સ બનાવી છે. જેમાં અનેક સ્લોગન લખવામાં આવ્યા છે. પોતાના રેલવે સ્ટેશનને સંપૂર્ણ પણે ગ્રીન જોઈ રેલવે વિભાગ પણ આશ્ચર્યમાં મુકાયું છે.

ઉધના રેલવે સ્ટેશન પર રોજ દસ હજારથી વધુની અવર-જવર વાળા ઉધના સ્ટેશન પર મધ્યમ અને ગરીબવર્ગના યાત્રિકોને પણ મુંબઈના ગ્રીન એરપોર્ટ જેવી અનુભૂતિ થશે.

Intro:


સુરત :વિશ્વ પર્યાવરણ દિવસ આજે છે ત્યારે અમે એક એવા વિસ્તારના રેલવે સ્ટેશન સંદર્ભે બતાવા જી રહ્યા છે જ્યાં ચારેય બાજુ પ્રદુષણનું પ્રમાણ વધારે છે અને ઔદ્યોગિક વિસ્તાર છે તેમ છતાં સુરતનું ઉધના રેલવે સ્ટેશન વેસ્ટર્ન રેલવે નું પ્રથમ ગ્રીન સ્ટેશન બની ગયું છે જ્યારે દેશનું પહેલું ગ્રીન રેલ્વે સ્ટેશન બનવા તરફ અગ્રેસર પણ છે...એટલું જ નહીં એ ગ્રીન રેલવે સ્ટેશન પ પુલવામા શહીદ થયેલા જવાનોની યાદમાં સ્ટેશન પર શહીદ સ્મારક બનાવાયું છે સાથે શહીદોના નામથી વૃક્ષો વાવવામાં આવ્યા છે. 






Body:ઉધના રેલ્વે સ્ટેશનને દેશનું પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશન બનાવવાનું લક્ષ્યને સાકારીત કરવા આગળ વધી રહ્યા છે. હાલ સમગ્ર વેસ્ટર્ન ઝોનમાં સુરતનું ઉધના રેલવે સ્ટેશન એકમાત્ર ગ્રીન રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશન પર આવનાર યાત્રીઓને અહીં આવી લાગશે જ નહીં કે તેઓ રેલવે સ્ટેશન પર આવ્યા છે. ચારેય બાજુ હરિયાળી જોવા મળે જે કોઈ બોજ અન્ય રેલવે સ્ટેશન કહતે જીવ મળશે નહીં..ટૂંક સમયમાં ઉધના રેલ્વે સ્ટેશન એ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ એરપોર્ટની જેમ હરીયાળું અને પ્રદૂષણ મુક્ત બનશે. આજે કૂદકે ને ભૂસકે વધી રહેલા વિકાસની દૌડમાં પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. ઉધના વિસ્તાર ઔદ્યોગિક અને શ્રમિકોના વિસ્તાર માટે ઘણું જાણીતો છે. ખાસ આ વિસ્તારમાં પ્રદુષણની માત્રા પણ વધારે છે ત્યારે ઉધના ગ્રીન સ્ટેશન એક વરદાન ની જેમ છે. બાગમાંથી ટ્રેન પસાર થઈ રહી હોય એવું અનુભૂતિ થાય છે. ખાસ કરીને વૃક્ષોનું નિકંદન કાઢવાના કારણે પર્યાવરણ પર તેની ગંભીર અસર થઈ રહી છે. ત્યારે આ ધરતીને ફરી હરીયાળી કરવાની આપણા સૌની જવાબદારી છે ત્યારે પર્યાવરણ સંરક્ષણ માટે સુરતના વિરલ દેસાઈએ PPP મડ્યુલ હેટળ ઉધના રેલવે સ્ટેશન ને ગ્રીન બનાવી રહ્યા છે...ઉધના રેલ્વે સ્ટેશન ખાતે ઓક્સિજન બમ્પર અને પ્રદુષણ ને ફિલ્ટર કરતા એવા 1700 થી વધુ પ્લાંટેશન કરવામાં આવ્યા છે..

આ ઉપરાંત પુલવામા શહીદ થયેલા જવાનોની યાદમાં સ્ટેશન પર શહીદ સ્મારક બનાવાયું છે. અહીં તખ્તી પર તમામ શહીદોનાં નામ લખવાની સાથે જ તે જવાનોના નામથી વૃક્ષો વાવવામાં આવ્યા છે અને સંદેશો અપાયો છે કે શહીદ જવાનો પહેલા સરહદે ફરજ બજાવી આપણી રીક્ષા કરતા હતા હવે વૃક્ષો રૂપી બનીને પ્રદૂષણ સામે આપણું રક્ષા કરી રહ્યા છે.

દેશમાં થતા આઠ માંથી એક મૃત્યુ પ્રદૂષણના કારણે થાય છે.ત્યારે વૃક્ષો જ છે કે જે હવામાં ઑક્સીજનનું પ્રમાણ વધારી શકે છે. આ જ કારણ છે કે લોકો જાગૃક થાય આ માટે ઉધના સ્ટેશનના બદલાયેલા રૂપને તસ્વીરો સ્વરૂપે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.એક તબક્કે ગંદુ ગોબરૂં લાગતું ઉધના સ્ટેશનને ગ્રીન રેલ્વે સ્ટેશન બની ગયું છે..સાથે સ્ટેશનને હરીયાળું રૂપ આપવા દિવાલોને ગ્રીન પેઈન્ટથી રંગવામાં આવી છે તો દિવાલો પર પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોરોપણ માટે ને પ્રેરિત કરતી પેઇન્ટીંગ્સ બનાવી છે. જેમાં અનેક સ્લોગન લખવામાં આવ્યા છે...પોતાના રેલવે સ્ટેશન ને સંપૂર્ણ પણે ગ્રીન જોઈ રેલવે વિભાગ પણ આશ્ચર્યમાં મુકાયું છે...






Conclusion:ઉધના રેલવે સ્ટેશન પર રોજ દસ હજારથી વધુની અવર-જવર વાળા ઉધના સ્ટેશન પર મધ્યમ અને ગરીબવર્ગના યાત્રિકોને પણ મુંબઈના ગ્રીન એરપોર્ટ જેવી અનુભૂતિ ચોક્કસ થશે..

બાઈટ : વિરલ દેસાઈ (ઉદ્યોગપતિ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.