ETV Bharat / state

ગુજરાતના પ્રધાન ગજેન્દ્ર પરમાર વિશે જાણો

author img

By

Published : Sep 16, 2021, 2:21 PM IST

Updated : Sep 16, 2021, 6:39 PM IST

નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનોની શપથ વિધિ યોજાઇ
નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનોની શપથ વિધિ યોજાઇ

ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનોની શપથ વિધિ યોજાઇ. ગુજરાતની નવી કેબિનેટના પ્રધાનોના નામ જાહેર થઈ ગયા છે અને આ તમામ પ્રધાનોની શપથ વિધિ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે જાણો ગુજરાતના નવા પ્રધાન ગજેન્દ્ર પરમાર વિશે.

નામઃ ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર

પિતાનું નામ: ઉદેસિંહ

જન્મ તારીખ: 24 જાન્યુઆરી, 1978

વૈવાહિક સ્થિતિ :પરિણીત

જીવનસાથીનું નામ: રેખાબા પરમાર

સર્વોચ્ચ લાયકાત: સ્નાતક

અન્ય લાયકાત: ટી.વાય., બી.એ.

કાયમી સરનામું: મુ. વક્તાપુર, પો. ખેરોલ, તા. તલોદ, જિ. સાબરકાંઠા- 383215

મત વિસ્તારનું નામ :પ્રાંતિજ

અન્ય વ્‍યવસાય: ખેતી, પશુપાલન

શોખ: વાંચન, ક્રિકેટ

વધુ વાંચો: LIVE UPDATE : હર્ષ સંધવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનિષા વકિલે લીધા શપથ

વધુ વાંચો: વિધાનસભાના અધ્યક્ષ રહી ચુકેલા રાજેન્દ્ર ત્રિવેદીને બનાવવામાં આવ્યા કેબિનેટ પ્રધાન

Last Updated :Sep 16, 2021, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.