નવરાત્રીના પહેલા દિવસે વરસાદ, આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત

author img

By

Published : Sep 26, 2022, 7:30 PM IST

નવરાત્રીના પહેલા દિવસે વરસાદ, આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત

નવરાત્રી ( Navratri 2022 ) ના પહેલા દિવસે જ હવામાન વિભાગની આગાહી ( Weather Department Forecast ) પ્રમાણે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. જેમાં રાજકોટના ઉપલેટા પંથકમાં ( Rain in Upleta ) બપોર બાદ વરસાદી વાતાવરણ શરૂ થતા નવરાત્રી ( Rain In First Day Of Navratri ) આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા ( Concern of Garba organizers in Rajkot ) વધી છે.

રાજકોટ હવામાન વિભાગની આગાહી ( Weather Department Forecast ) ને પગલે રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં બપોરે ત્રણ વાગ્યા બાદ વરસાદી ( Navratri 2022 ) વાતાવરણ જોવા મળ્યું છે. જેમાં સવારથી અસહ્ય બફારો જોવા મળ્યો હતો. જેમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો હતો જેને લઈને લોકોએ અસહ્ય ગરમી સામે રાહત મેળવી છે. તો બીજી તરફ નવરાત્રીના પહેલા જ દિવસે વરસાદ ( Rain In First Day Of Navratri ) વરસતા નવરાત્રી મહોત્સવના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ ( Concern of Garba organizers in Rajkot )જોવા મળ્યો છે.

ખેલૈયાઓમાં ચિંતા છે તો બીજીતરફ ગરમીથી રાહત પણ મળી

ખેલૈયાઓમાં ચિંતા નવરાત્રીના પવન પર્વની ઉજવણી અને ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ અને આયોજકો દ્વારા ખુબ મહેનત અને સુંદર આયોજન થાય તે માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ઉપલેટામાં વરસાદ પડ્યો હતો. નવરાત્રીના પ્રથમ નોરતે વરસાદ ( Navratri 2022 ) શરૂ થતા મહિનાઓથી મહેનત કરતા ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ આયોજકોમાં પણ ચિંતાનો ( Concern of Garba organizers in Rajkot ) માહોલ છે. કારણ કે છેલ્લા ઘણા દિવસોથી આયોજકો દ્વારા સુંદર આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી હતી જેમાં પ્રથમ નોરતે વરસાદ ( Rain In First Day Of Navratri ) વરસતા ચિંતાનો માહોલ સર્જાયો છે.

એક ઇંચ જેવો વરસાદ પડ્યો જે રીતે હવામાન વિભાગની આગાહી ( Weather Department Forecast ) કરવામાં આવી હતી તે રીતે નવરાત્રીના પ્રથમ નોરતે વરસાદ ( Rain In First Day Of Navratri ) વરસ્યો હોવાનું સામે આવ્યું છે. આજ વહેલી સવારથી જ અસહ્ય બફારો અને ઉકળાટ જોવા મળ્યો હતો. જેમાં બપોરે ત્રણ વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ ( Navratri 2022 ) શરૂ થયો હતો. જેમાં બે કલાકમાં અંદાજીત એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સાથે લોકોએ ગરમી સામે રાહત મેળવી છે. જયારે ખેડૂતોમાં વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે ઉપલેટામાં ગાય માતાના લાભાર્થે ક્રિષ્ના ગ્રુપ દ્વારા આયોજિત અર્વાચિત ગરબા મહોત્સવ પ્રથમ દિવસે મુલતવી રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.