ETV Bharat / state

પોરબંદરની દિવ્યાંગ શ્રેયાએ રાજ્યકક્ષાએ ખેલમહાકુંભમાં પ્રથમ ક્રમાંકે મેળવ્યો વિજય

પોરબંદરઃ શહેરની ભાવસિંહજી હાઇસ્કૂલમાં દિવ્યાંગ વિદ્યાર્થિનીએ ખેલમહાકુંભમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંકે વિજય મેળવ્યો છે. ત્યારે શાળા પરિવાર સહિત બાળકીના પરિવારમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. બાળકી જન્મતાથી જ સેરીબ્રલ પાલ્સી બીમારીથી પીડાઈ છે. જેના કારણે તે સરખું ચાલી બોલી શકતી નથી. પણ કેહવાય છે કે, ‘હોસલો સે ઉડાન હોતી હૈ’ જે આ નાનકડી બાળકીમાં જોવા મળે છે. જેણે શાળા અને પરિવારના પ્રેમ અને સહયોગથી ખેલમહાકુંભમાં રાજ્યકક્ષાએ જીત મેળવી છે.

પોરબંદર
પોરબંદર
author img

By

Published : Jan 1, 2020, 7:17 PM IST

વરાણા ગામે રહેતા ભરતભાઈ પાઠક અને દક્ષાબેનના પરિવારમાં બાળકીનો જન્મ થયો. પણ પરિવારમાં તેની જન્મની ખુશી કરતાં વધુ દુઃખ વધુ હતું. કારણ કે, તેનો જન્મ સેરીબ્રલ પાલ્સીથી નામની બીમારી સાથે હતો. આ એવી બીમારી છે. જેનો કોઈ ઉપચાર નથી. જેથી પરિવાર ચિંતામાં ગરકાવ થયું. પરંતુ શ્રેયાના માતા પિતાએ તેને શ્રેષ્ઠ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય આપવાનું નક્કી કર્યુ અને તેના સફરની શરૂઆત થઈ.

દિવ્યાંગ શ્રેયાએ રાજ્યકક્ષાએ ખેલમહાકુંભમાં પ્રથમ ક્રમાંકે મેળવ્યો વિજય

ધીમે -ધીમે તે મોટી થઈ તેની સાથે તેની મુશ્કલીઓમાં વધારો થયો. પણ તેના માતા પિતાએ હાર ન માની અને સતત તેની પ્રોત્સાહિત કરતાં રહ્યાં. પોરબંદરની ભાવસિંહજી હાઇસ્કૂલમાં શ્રેયાએ અભ્યાસ શરૂ કર્યો. જ્યાં તેણે શિક્ષકો દ્વારા યોગ્ય માર્ગદર્શન મળ્યું અને તેને તેને એક નવી શરૂઆત કરી.

શાળામાં તેને મળતા સમાનતા ભાવના કારણે તે લોકો સાથે સરળતાથી જોડાતી ગઈ અને રમત-ગમતમાં બમણાં ઉસ્તાહથી ભાગ લેવા લાગી. આમ, શાળા અને મિત્રો સહાકારથી તેણે ગુજરાતમાં રાજ્યકક્ષાએ યોજાયેલા ખેલમહાકુંભમાં ભાગ લીધો. જેમાં તેણે દિવ્યાંગની કેટેગરીમાં બોચી બોલ રમતમાં પ્રથમ અને ક્લબ કરો રમતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યુ. જેથી શાળા અને તેના પરિવારમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

આજે જ્યારે લોકો દિવ્યાંગતા બાળકો પર દયા દાખવી તેને બીમારાપણાંનો અનુભવ કરાવે છે. ત્યારે તે જ દિવ્યાંગ બાળકને પ્રેમ, હૂંફ અને સમાનતા ભાવ મળે તો તે બાળક શું કરી શકે છે. તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.

Intro:સેરીબલ પાલસી ઉણપ ધરાવતી પોરબંદર ની બાળકી એ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો

સેરીબ્રલ પાલ્સી રોક એટલે બાળકને જન્મતાની સાથે ઓક્સિજન ન મળે અથવા બાળક રડ્યું ન હોય અને તાણ અને આજ કી થવાના કારણે શરીરના અંગ બળી જાય છે અને આ રોગને મગજનો લકવો પણ કહે છે

Body:પોરબંદરના વરાણા ગામે રહેતા ભરતભાઈ પાઠક અને દક્ષા બેનના પરિવાર માં બાળકીનો જન્મ થયો જન્મતાની સાથે જ બાળકી સેરીબ્રલ પાલ્સી થી પીડાતી હતી અને એક ચિકિત્સા પદ્ધતિઓ અપનાવી પરંતુ બાળકીનો આરોગતા રહેશે તેમ તબીબોએ જણાવ્યું હતું કે હાલ આ બાળકી શ્રીયા પોરબંદરની ભાવસિંહજી હાઇસ્કૂલ માં નવમા ધોરણમાં અભ્યાસ કરી રહી છે અને દરરોજ શાળાએ સમયસર આવે છે અને શાળા માં મિત્રો સાથે રમે છે અને નાસ્તો પણ કરે છે એક દિવસ થયા ન આવી હોય તો મિત્રોને પણ નથી ગમતું તો સ્કૂલે જવાનું ન હોય તો શ્રીયાને પણ નથી ગમતું શ્રીયા પાંચ વર્ષની થઈ ત્યારે બોલતી થઈ અને શ્લોકો ઉચ્ચારણ કરે છે હાલ શ્રીયા તે ગુજરાત રાજ્ય કક્ષાએ યોજાયેલ સેલેબલ પાલ્સી ખેલ મહાકુંભમાં બોચી બોલ રમત માં પ્રથમ અને ક્લબ કરો રમતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્તિ કરતા શાળાના આચાર્ય અને મિત્રોએ શ્રીયા ને શુભેચ્છા પાઠવી હતી આ રોગ થી બચવા માટે જો તેને કાયમી પરિવાર અને મિત્રો ની હૂંફ અને યોગ્ય પ્રકારનુ વાતાવરણ મળી રહે તો આ બાળક આગળ વધી શકે જરૂર છે માત્ર હૂંફ અને પ્રેમની

અહેવાલ
નિમેષ ગોંડલીયા
ઇટીવી ભારત પોરબંદર

Conclusion:બાઈટ નમરતાબા વાઘેલા ( પ્રિન્સિપાલ )
બાઈટ. ભરતભાઇ પાઠક ( બાળકી ના પિતા)
બાઈટ દક્ષાબેન પાઠક ( બાળકી ના માતા )
બાઈટ રાજન સોલંકી ( મિત્ર )
બાઈટ આદિત્રાવડ માનસી (મિત્ર )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.