ETV Bharat / state

અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતા પાટણ નગરપાલિકાની સામાન્ય સભા રદ

author img

By

Published : Aug 1, 2019, 5:22 PM IST

પાટણઃ પાટણ નગરપાલિકામાં ગુરૂવારના રોજ સામાન્ય સભાની બેઠકમાં વિપક્ષના સભ્યોએ એજન્ડા પરના તમામ કામ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. આ આક્ષેપ કરી લેખિતમાં વાંધો રજૂ કરતા સામાન્ય સભાની બેઠક રદ થઈ હતી. પાટણ નગરપાલિકાના પ્રમુખ લઘુમતીમાં મુકાતા વિકાસના કામો અટવાઈ જવા પામ્યા હતા.

general meeting of patan municipality

પાટણ નગપાલિકામાં કોંગ્રેસના સભ્યોએ ભાજપ સાથે હાથ મિલાવી પાટણની રચના કરતા નગરપાલિકામાં ફરીવાર ભાજપનું સાસન અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યાર બાદ સત્તાધારી પક્ષના ઉપ પ્રમુખ સામે સાશક પક્ષના સભ્યો એ જ અવિશ્વાસની દરખાસ્ત કરતા પાટણ નગરપાલિકાનું રાજકારણ ગરમાયું હતું.

ત્યારે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થાય તે પૂર્વે જ ઉપ પ્રમુખે રાજીનામું ધરી દઈ કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી. સાથે જ તેમની સાથે અન્ય 5 સભ્યો પણ કોંગ્રેસમાં પાછા ફર્યા હતા. જેને લઈ નગરપાલિકામાં કોંગ્રેસનું જૂથ બળ વધ્યું છે. ત્યારે નગરપાલિકા ખાતે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના 27 સભ્યોએ ભાજપના સભ્યો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી હોબાળો મચાવતા નગરપાલિકાની સભા રદ્દ થવા પામી હતી.

પાટણ નગરપાલિકાની સામાન્ય સભા રદ્દ

પાટણ નગરપાલિકાની સામન્ય સભા ચાલુ રાખવા માટે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે તુતુ-મેમે જેવી સ્થિતિ સર્જાઇ હતી. જો કે સભ્ય બળના કારણે સામાન્ય સભા ચાલી ન હતી અને આ મામલે નગરપાલિકાના પ્રમુખે વિપક્ષના સભ્યોની વિકાસના કામો મામલે પ્રતિક્રિયા આપી હતી. તો બીજી તરફ વિપક્ષ પણ મક્કમ રહ્યો હતો અને એજન્ડા પરના કામનો અભ્યાસ કરી આગામી સમયમાં ખાસ સભા બોલાવી વિકાસ લક્ષી કામો મંજૂર કરાવીશું તેમ જણાવ્યું હતું.

Intro:પાટણ નગરપાલિકા માં આજની સામાન્ય સભા ની બેઠક માં વિપક્ષ ના સભ્યો એ એજન્ડા પર ના તમામ કામો સામે ભ્રષ્ટાચાર ના આક્ષેપો કરી લેખિત માં વાંધો રજુ કરતા સામાન્ય સભા ની બેઠક રદ થવા પામી હતી ને નગરપાલિકા ના પ્રમુખ લઘુમતી માં મુકાતા વિકાસ ના કામો અટવાઈ જવા પામ્યા હતા Body:પાટણ નગપાલિકા માં કોંગ્રેસ ના સભ્યો એ ભાજપ સાથે હાથ મિલાવી ટીમ પાટણ ની રચના કરતા નગરપાલિકા માં ફરીવાર ભાજપ નું સાસન અસ્તિત્વ માં આવ્યું હતું અને ત્યાર બાદ સત્ત્ધારી પક્ષ ના ઉપ પ્રમુખ સામે સાશક પક્ષ ના સભ્યો એ જ અવિશ્વાસ ની દરખાસ્ત કરતા પાટણ નગરપાલિકા નું રાજકારણ ગરમાયું હતું ત્યારે અવિશ્વાસ ની દરખાસ્ત મંજુર થાય તે પૂર્વે જ ઉપ પ્રમુખે રાજીનામું ધરી દઈ કોંગ્રેસ માં ઘર વાપસી કરી હતી સાથે જ તેમની સાથે અન્ય 5 સભ્યો પણ કોંગ્રેસ માં પાછા ફર્યા હતા જેને લઈ ને નગરપાલિકા માં કોંગ્રેસ નું જૂથ બળ વધ્યું છે ત્યારે આજે નગરપાલિકા ખાતે મળેલી સામાન્ય સભા માં કોંગ્રેસ ના 27 સભ્યો એ ભાજપ ના સભ્યો સામે ભ્રષ્ટાચાર ના આક્ષેપો કરી હોબાળો મચાવતા નગરપાલિકા ની સંન્ય સભા રદ હવા પામી હતી Conclusion:પાટણ નગરપાલિકા ની સામન્ય સભા ચાલુ રાખવા માટે શાસક અને વિપક્ષ ના સભ્યો વચ્ચે તુતુ મેમે થવા પામી હતી જો કે સભ્ય બળ ના કારણે સામાન્ય સભા ચાલી ન હતી અને આ મામલે નગરપાલિકા ના પ્રમુખે વિપક્ષ ના સભ્યો ની વિકાસ ના કામો મામલે પ્રતિક્રિયા આપી હતી તો બીજી તરફ વિપક્ષ પણ મક્કમ રહ્યો હતો અને એજન્ડા પર ના કામો નો અભયસ કરી આગામી સમય માં ખાસ સભા બોલાવી વિકાસ લક્ષી કામો મંજુર કરાવીશું તેમ જણાવ્યું હતું

બાઈટ - ૧ મહેન્દ્રભાઈ પટેલ ,નગરપાલિકા પ્રમુખ પાટણ

બાઈટ - ૨ લાલેશભાઇ ઠક્કર , કોર્પોરેટર નગરપાલિકા પાટણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.