ETV Bharat / state

BJP OBC National Executive Meeting: કેવડિયા ખાતે OBC મોરચાની કારોબારીનો પ્રારંભ

author img

By

Published : Dec 4, 2021, 5:10 PM IST

BJP OBC National Executive Meeting: કેવડિયા ખાતે OBC મોરચાની કારોબારીનો પ્રારંભ
BJP OBC National Executive Meeting: કેવડિયા ખાતે OBC મોરચાની કારોબારીનો પ્રારંભ

કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટીની OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક (BJP OBC National Executive Meeting)માં હાજરી આપવા રાષ્ટ્રીય ઓબીસી અધ્યક્ષ ડો.કે લક્ષમણના નેતૃત્વમાં બેઠક યોજાઇ ત્યારે OBC મોરચાના રાષ્ટ્રી અધ્યક્ષ ડો.કે લક્ષમણે જણાવ્યું હતું કે દેશમાં કોઈ પણ રાજ્યોની ચૂંટણી માં OBC સમાજ ખૂબ સારું કામ કરશે અને આગામી 5 રાજ્યોની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કચડાયેલા વર્ગ માટે યોજનાને લઈને દેશનો સમાજ આજે એક જૂથ થયો છે.

  • કેવડિયા ખાતે OBC મોરચાની કારોબારીનો પ્રારંભ
  • કોઈ પણ રાજ્યમાં મોદીજી, યોગીજી લોકોના કામો કરે છે
  • આખા મુસ્લિમ સમાજને લાભ આપવો એ યોગ્ય નથી: ડો.કે લક્ષમણ

કેવડિયા: ભારતીય જનતા પાર્ટીની OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક (business meet of OBC start at Kevadia )માં હાજરી આપવા રાષ્ટ્રીય ઓબીસી અધ્યક્ષ ડો.કે લક્ષમણના નેતૃત્વમાં બેઠક (BJP OBC National Executive Meeting)યોજાઇ ત્યારે OBC મોરચાના રાષ્ટ્રી અધ્યક્ષ ડો.કે લક્ષમણે જણાવ્યું હતું કે, દેશમાં કોઈ પણ રાજ્યોની ચૂંટણીમાં OBC સમાજ ખૂબ સારું કામ કરશે અને આગામી 5 રાજ્યોની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કચડાયેલા વર્ગ માટે યોજનાને લઈને દેશનો સમાજ આજે એક જૂથ થયો છે.

BJP OBC National Executive Meeting: કેવડિયા ખાતે OBC મોરચાની કારોબારીનો પ્રારંભ

આખા મુસ્લિમ સમાજને લાભ આપવો એ યોગ્ય નથી: ડો.કે લક્ષમણ

રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.કે લક્ષમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ બસ પરિવારની રાજનીતિ કરે છે. જ્યારે યુપીમાં હોય કે કોઈ પણ રાજ્યમાં મોદીજી, યોગીજી લોકોના કામો કરે છે. બાકી નોન ભાજપ રાજ્યોમાં ખૂબ તકલીફ છે. જેમ કે પશ્ચિમ બંગાળમાં OBC સમાજ (West Bengal OBC society) માં હિન્દૂ કરતા મુસ્લિમોને વધુ મહત્વ આપવામાં આવે છે. ઠીક છે એક બે જે મુસ્લિમ OBC સમાજ છે તેને આરક્ષણનો લાભ મળે પરંતુ આખા મુસ્લિમ સમાજને લાભ આપવો એ યોગ્ય નથી. આજે તમામ દેશમાં સરખો કાયફો થાય એ બાબતે વડાપ્રધાનને અમે આ બેઠક બાદ રજુઆત કરીશું.

આ પણ વાંચો: Gujarat Congress President on BJP: કોંગ્રેસના નવા પ્રમુખ બનતા જ જગદીશ ઠાકોરે કહ્યું, ભાજપનો ભુક્કો બોલાવી દઈશું

આ પણ વાંચો: BJP OBC National Executive Meeting : મોદી સરકારે ઓબીસી સમાજ માટે ઘણું કર્યું છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.