The Hindutva Paradigm book: મોરબીમાં ધ હિન્દુત્વ પેરેડાઈમ પુસ્તકના લેખક રામ માધવનું વક્તવ્ય યોજાયું

author img

By

Published : Jan 2, 2022, 7:11 AM IST

The Hindutva Paradigm book : મોરબીમાં ધ હિન્દુત્વ પેરેડાઈમ પુસ્તકના લેખક રામ માધવનું વક્તવ્ય યોજાયું

સીમા જાગરણ મંચ સાગર ભારતી (Seema Jagran Manch Sagar Bharti) તથા ભારત વિકાસ પરિષદ મોરબી શાખા (Morbi Branch of Bharat Vikas Parishad) દ્વારા મોરબીના ટાઉન હોલ ખાતે ધ હિન્દુત્વ પેરેડાઈમ પુસ્તકના લેખક રામ માધવના (Ram Madhav, author of Hindutva Paradigm) વક્તવ્યનું આયોજન કરવામાં (speech was held in Morbi) આવ્યું હતું.

મોરબી: મોરબીના ટાઉન હોલ ખાતે ધ હિન્દુત્વ પેરેડાઈમ પુસ્તકના લેખક રામ માધવના (Ram Madhav, author of Hindutva Paradigm) વક્તવ્યનું આયોજન કરવામાં (speech was held in Morbi) આવ્યું હતું. જે પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, પ્રધાન બ્રિજેશ મેરજા, અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ, અગ્રણી ઉદ્યોગપતિ જીતુ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

The Hindutva Paradigm book : મોરબીમાં ધ હિન્દુત્વ પેરેડાઈમ પુસ્તકના લેખક રામ માધવનું વક્તવ્ય યોજાયું

હિન્દુત્વ મુદ્દે છણાવટ કરી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય એવા રામ માધવે હિન્દુત્વ મુદ્દે છણાવટ કરી હતી. હિન્દુત્વ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, હિન્દુઓએ પોતાની લીટી મોટી કરવી જોઈએ. આ પ્રસંગે મોરબી પધારેલા રામ માધવનું સીમા જાગરણ મંચ સાગર ભારતી અને ભારત વિકાસ પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રસંગમાં મહાનુભવો ઉપસ્થિત રહ્યા

તેમજ પ્રસંગમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા અને પ્રધાન બ્રિજેશ મેરજા દ્વારા પણ રામ માધવનું સન્માન કરવામાં આવ્યું હતું. રામ માધવના વક્તવ્ય બાદ પ્રશ્નોતરી પણ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રશ્નોના તેઓએ જવાબ આપ્યા હતા તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રવીન્દ્ર ત્રિવેદીએ કર્યું હતું.

આ પણ વાંચો: Library in Bharatnagar of Morbi: 150 પુસ્તકથી શરૂ થયેલી લાઈબ્રેરીમાં આજે 7,500 પુસ્તકો

આ પણ વાંચો: પ્રધાન બ્રિજેશ મેરજાના નેતૃત્વમાં પોતાના વતન મોરબીમાં જન આશીર્વાદ યાત્રા યોજાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.