ETV Bharat / state

રૈયોલી ખાતે દેશના સૌપ્રથમ ફોસીલ પાર્ક અને ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ

author img

By

Published : Nov 28, 2019, 7:54 AM IST

મહીસાગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રૈયોલી ડાયનોસોર પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું. આ દેશનું સૌપ્રથમ અને વિશ્વના ત્રીજું ફોસીલ પાર્ક અને ડાયનાસોર મ્યુઝિયમ છે.

dinosaur fossil park raiyoli
Chief Minister Vijaybhai Rupani inaugurates dinosaur fossil park raiyoli balasinor balasinor gujarat

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે તારીખ 08/06/2019ના રોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામ ખાતે દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક અને ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ કરાયું હતું.

Chief Minister Vijay Rupani inaugurates dinosaur fossil park raiyoli balasinor, gujarat
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ રૈયોલી ડાયનોસોર પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું

અંદાજે સાડા છ કરોડ વર્ષ પહેલા મહિસાગરના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામના 52 હેક્ટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટિ અસ્તીત્વ અને તેના ઇંડા અને વિવિધ સંશોધનોને વણી લઇને વિશ્વનો ત્રીજો અને ભારતનો સૌપ્રથમ ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન બનાવવામાં આવ્યું છે.

Chief Minister Vijay Rupani inaugurates dinosaur fossil park raiyoli balasinor, gujarat
વિશ્વનો ત્રીજો અને ભારતનો સૌપ્રથમ ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન બનાવવામાં આવ્યો

ઉદ્યાનની સાથે અદ્યતન ટેકનોલોજીનો વિનિયોગ કરીને 10 ગેલેરી ધરાવતું સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે.

વિશ્વ, ગુજરાત અને રૈયોલીનાં ડાયનાસોર પ્રજાતિઓનાં ઉદ્દભવથી વિલુપ્તિ સુધીનાં વિજ્ઞાન અને ઇતિહાસની જાણકારી આપશે.

Chief Minister Vijay Rupani inaugurates dinosaur fossil park raiyoli balasinor, gujarat
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ રૈયોલી ડાયનોસોર પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું

ગુજરાત પ્રવાસન નિગમ વિકસિત આ સ્થળ વિશ્વ પ્રવાસન નક્શામાં પણ સ્થાન પામ્યું છે.

Chief Minister Vijay Rupani inaugurates dinosaur fossil park raiyoli balasinor, gujarat
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ રૈયોલી ડાયનોસોર પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું
Intro: રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે તારીખ 08/06/2019 ના રોજ મહિસાગર જિલ્લાના
બાલાસિનોર તાલુકાના રૈયોલી ડાયનોસોર પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજયભાઇ
રૂપાણીએ બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક-ડાયનાસોર મ્યુઝિયમનું
લોકાર્પણ કર્યુ હતું. Body:અંદાજે સાડા છ કરોડ વર્ષ પહેલા મહિસાગરના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામના બાવન હેકટર
વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટી અસ્તીત્વ અને તેના ઇંડા અને વિવિધ સંશોધનોને વણી
લઇને વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન બનાવવામાં આવ્યો છે.Conclusion: ઉદ્યાનની સાથે અદ્યતન
ટેકનોલોજીનો વિનિયોગ કરીને 10 ગેલેરી ધરાવતું સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. જે વિશ્વની ગુજરાતની અને રૈયોલી
ડાયનાસોર પ્રજાતિઓની ઉદ્દભવથી વિલુપ્તિ સુધીના વિજ્ઞાન અને ઇતિહાસની જાણકારી આપશે. ગુજરાત પ્રવાસન નિગમ
વિકસિત આ સ્થળ વિશ્વ પ્રવાસન નકશામાં સ્થાન પામ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.