ETV Bharat / state

કચ્છમાં મોરની હત્યા કરનાર મહિલાની ધરપકડ

author img

By

Published : Jun 22, 2019, 8:31 AM IST

કચ્છ:  રાપર તાલુકાના ગેડી ગામે મોરની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં વન તંત્રએ આ કિસ્સામાં આરોપી મહિલાને રણમાં બે કિલો મિટર સુધી પીછો કરીને પકડી લીધી હતી. તેમજ તંત્ર દ્વારા મોરની સલામતી માટે વધુ પગલા ભરવાની જરૂરિયાત પર ભાર મુકાઈ રહ્યો છે.
કચ્છ

મળતી વિગતો મુજબ રાપરના ગેડી ગામે મોરની હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા વનતંત્રના રાપર દક્ષિણ રેન્જના આર.એફ.ઓ.મહેશ્ચરીએ કચ્છના મુખ્ય વન સંરક્ષકએ. તપાસ આદરી હતી. જેમાં મોરનો શિકાર કરનાર શકમંદ મહિલા રાજીબેન રાયધણ પારકરા કોલી ને પકડી પાડી હતી. આ મહિલા રાપર આણંદ બસમાં ગેડી પાટીયા પરથી બસ મારફતે ભુરાવાંઢ ગામે નાસી જવાની તૈયારીમાં હતી અને બસમાંથી આડેસર ઉતરી આ મહિલા નાસી જવાની હતી ત્યારે વન વિભાગની ટીમોએ બે કિલોમીટર રણ વિસ્તારમાં પીછો કરી પકડી પાડી હતી. આરોપી મહિલા સામે મોરની હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

કચ્છમાં મોરની હત્યા કરનાર મહિલા આરોપીની પોલીસે કરી ધરપકડ

નોંધનીય છે કે, રાપર તાલુકામાં અગાઉ માંજુવાસ, ગાગોદર, લખાગઢ ખાતે મોરની હત્યાનાં બનાવ બન્યા હતા. જેમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ખાસ કરીને આ વિસ્તામાં શ્રમીક વર્ગ મોરનો શિકાર કરે છે. તંત્રએ આ વિસ્તારમાં કડક કાર્યવાહી સાથે મોરની સલામતી માટે વધુ પગલા ભરવાની જરૂરિયાત પર ભાર મુકાઈ રહ્યો છે.

R GJ KTC 03 21JUNE MOR HATYA KUTCH SCRTIP PHOTO VIDEO RAKESH 

LOCIAOTN- BHUJ 
DATE 21 JUNE 

 કચ્છના  રાપર તાલુકા ના ગેડી ગામે મોર ની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વન તંત્રએ આ કિસ્સામાં આરોપી મહિલાને રણ માં બે કિલો મિટર સુધી પીછો કરીને પકડી લેવાઈ હતી. 
મળતી વિગતો મુજબ રાપરના ગેડી ગામે મોરની હત્યાનો બનાવ પ્રકાશમાંઆવતા 
 વનતંત્રના  રાપર દક્ષિણ રેન્જ ના આર.એફ.ઓ.મહેશ્ચરી એ કચ્છ ના મુખ્ય વન સંરક્ષક એ. તપાસ આદરી હતી જેમા  આ મોર ના શિકાર કરનાર શકમંદ મહિલા રાજીબેન રાયધણ પારકરા કોલી ને પકડી પાડી હતી  આ મહિલા રાપર આણંદ બસ મા ગેડી પાટીયા પર થી બસ મારફતે ભુરાવાંઢ ગામે નાસી જવાની તૈયારી મા હતી અને બસ માં થી આડેસર ઉતરી આ મહિલા નાસી જવાની પેરવી મા હતી ત્યારે વન વિભાગ ની ટીમો એ બે કિલોમીટર રણ વિસ્તારમાં  પીછો કરી પકડી પાડી હતી  આરોપી મહિલા  સામે મોર ની હત્યા સહિત ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે  

નોંધનીય છે કે   રાપર તાલુકા મા અગાઉ માંજુવાસ.. ગાગોદર.. લખાગઢ ખાતે મોર ની હત્યા ના બનાવ બન્યા હતા  જેમાં આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી હતી. ખાસ કરીને આ વિસ્તામાં શ્રમીક વર્ગ  મોરનો શિકાર કરે છે. તંત્રએ આ વિસ્તારમાં કડક કાર્યવાહી સાથે મોરની સલામતી માટે વધુ પગલા ભરવાની જરૂરિયાત પર ભાર મુકાઈ રહયો છે. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.