ETV Bharat / state

કંડલામાં ફર્નિચર પાર્ક વિશે સેમિનાર યોજાયો

author img

By

Published : Oct 6, 2019, 1:02 PM IST

કંડલામાં ફર્નિચર પાર્ક વિશે સેમિનાર યોજાયો

કચ્છઃ ગાંધીધામ ખાતે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ તથા ટિમ્બર એસોસિએશન દ્વારા આયોજિત sicp ( સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સીટી ) ફર્નિચર પાર્ક સેમિનાર યોજાયો હતો. જેમાં 10 વર્ષની અંદર કચ્છ કંડલાને દુનિયાનો અગ્રણી ફર્નિચર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.

આ સેમિનારમાં કુલ રૂપિયા 140.56 કરોડના ખર્ચે 14.5 મેગાવોટ ક્ષમતાનો પવન ઊર્જા અને પરિયોજના ખુલ્લી મુકાઇ હતી. તેમજ રૂપિયા 45. 51 કરોડના ખર્ચે કાર્ગો ડિજિટલની 13.10 કિ.મી.ની આંતરિક રેલ યોજનાનો ડિજિટલ પ્રારંભ કરાયો હતો. તે દરમિયાન પ્રધાને બીન પોસ્ટલ હબ અને ફર્નિચર પાર્કનું ચિત્ર બનાવ્યું હતું. તેમજ ચેરમેન એસ.કે મહેતાએ ફર્નિચર પાર્કમાં વર્લ્ડ ક્લાસ ફેસિલિટીના થનારા નિર્માણની વિગતો પ્રોજેક્ટર દ્વારા જણાવી ઉદ્યોગ સાહસિકોને રોકાણ કરી તક ઝડપી લેવા અનુરોધ કર્યો હતો.

કચ્છીઓ સમગ્ર દુનિયાભરમાં ટિમ્બર બિઝનેસમાં વધુ સંકળાયેલાં હોય છે. કંડલામાંથી DTP મારફતે જ્યારે 70% ટિમ્બર દેશ-દુનિયામાં નિકાસ થાય છે. આ ફર્નિચર પાર્ક પ્રોજેક્ટ કોસ્ટ 676.17 કરોડ રૂપિયા નિર્ધારીત કરાઈ છે. જેમાં 180 કરોડ રૂપિયા DTPના રોકાણનો સમાવેશ થાય છે. આ સમગ્ર ફર્નિચર પાર્ક 850 એકરમાં આકાર લેશે. જેમાં 10 ટકા ગ્રીન બેલ્ટ તેમજ 69% વેચાણ યોગ્ય એરિયાનો સમાવેશ કરાયો છે. આ સાથે દીનદયાળ પોર્ટ દ્વારા કુલ રૂપિયા 1500 કરોડ માળખાકીય સુવિધા માટે ફાળવાયા છે.

ગાંધીધામથી દિલ્હીની ટ્રેન અને ફર્નિચર પાર્ક માટે પ્રશિક્ષણ કેન્દ્ર તેમજ ટેક્સ હોલીડે મળવા સહિતના સૂચનો કર્યા હતા. ત્યારબાદ કેબિનેટ પ્રધાન માંડવિયાના હસ્તે જિંદા એરપોર્ટની આર્થિક સામાજિક અને શૈક્ષણિક પ્રતિનિધિઓની અભિવ્યક્ત કરતી ઈ-પત્રિકા તરંગનું ડિજિટલ લોન્ચિંગ કર્યુ. સાથે જ DTPના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે દીકરીઓને લેપટોપ આપવાના હેતુથી પાંચ દીકરીઓને પ્રતીકાત્મક રૂપે લેપટોપ અર્પણ કરાયા હતા.

કંડલામાં ફર્નિચર પાર્ક વિશે સેમિનાર યોજાયો

આ સેમિનાર અંગે વાત કરતાં શૈક્ષણિક સામાજિક પછાત વર્ગના કલ્યાણ તથા પ્રવાસન રાજ્ય પ્રધાન વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, "કચ્છમાં જમીનોની ફીના મુદ્દે મોટાભાગની માંગ સંતોષાય છે, ત્યારે ટૂંક સમયમાં જ ગાંધીધામમાં સર્વે કચેરી ખોલાશે એવો સંકેત આપ્યો હતો."

આ કાર્યક્રમ નિમિત્તે ટિમ્બર એસોસિએશન પ્રમુખ નવનીત ગજરે જણાવ્યું હતું કે, "અત્યારે જે ભાવે જમીન મળે છે તે ભાવે ખાનગી જમીન ખરીદી શકાય છે. તેની સામે આ જમીન 60 વર્ષની લીઝ પર મળશે. પણ જે પાર્ક આ બનવાનું નક્કી થયું છે, તે જગ્યા પણ અનુકૂળ નથી. કંડલા મહાબંદર પર ચાલતાં અનેક પ્રકલ્પો અટવાયેલાં છે, ટેન્ક ફામૅ ખાલી છે. ઓઇલ જેટીના વિસ્તારની દાયકા જૂના પ્રોજેક્ટ અટકેલા છે. વળી, નવી જીઓના તમામ પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે ,ત્યારે ફર્નિચર પાર્ક નો નવો પ્રોજેક્ટ પણ કેટલો સફળ થશે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે."

Intro:આજે ગાંધીધામ ખાતે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ની વિશેષ ઉપસ્થિતિમાં દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ તથા ટિમ્બર એસોસિએશન દ્વારા આયોજિત sicp ( સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સીટી ) ફર્નિચર પાર્ક સેમિનાર યોજાયો હતો સેમિનારમાં દસ વર્ષમાં કચ્છ કંડલા દુનિયાનો અગ્રણી ફર્નિચર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો ત્યારે આ સમયના જેની સાથે સૌથી વધુ સલગ્ન છે તેવા ટિમ્બર એસોસિએશન જો બાળક ની જગ્યા નહીં બદલાય તો કંડલા ડીપી ટી કોર્ટનો આ પ્રોજેક્ટ પણ અન્ય પ્રકલ્પો ની જેમ અટકી જશે તેઓ અંદેશો વ્યક્ત કર્યો હતો


Body:ગાંધીધામમાં આયોજિત ફર્નિચર પાર્ક સેમિનાર ઉદ્ઘાટન પ્રસંગે દેશભરમાંથી વધારેલા ઉદ્યોગ સાહસિકોને સંબોધતા કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈએ ફર્નિચર પાર્કની ટકા રોકાણ બાદ દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ કરાવવાનો નિર્ધાર વ્યક્ત કરી વધુમાં જણાવ્યું હતું કે દેશના અગ્રણી હરોળમાં સ્થાન પામેલા એરપોર્ટની ક્ષમતાને ધ્યાને રાખી પૂરેપૂરો ઉપયોગ કેમ કરી શકાય તેવી દીર્ધ દ્રષ્ટિ સાથે કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે દેશના તમામ એરપોર્ટ ની કાર્યક્ષમતા અને ધ્યાને લઈ માસ્ટર પ્લાન તૈયાર કરાય છે તેમ ઉમેર્યું હતું કે છેલ્લા ૧૨ વર્ષથી સતત દેશનો આગ્રહ હરોળનું દીનદયાળ પોર્ટ મારફતે કચ્છની કૃષિ બાગાયત પ્રોડક્ટ સીરામીક પ્રોડક્ટ કચ્છ માર્ગથી સમગ્ર દુનિયામાં નિકાસ થાય તેવી ઉજળી તકો રહેલી હોવાનું માંડવીયાએ આ તકે જણાવ્યું હતું
કચ્છીઓ સમગ્ર દુનિયાભરમાં ટિમ્બર બિઝનેસમાં માહેર હોય કંડલા માંથી dtp મારફતે જ્યારે 70% ટિમ્બર દેશ-દુનિયામાં નિકાસ થતું હોય ફર્નિચર ક્ષેત્રે પણ આગળ આવવા અપીલ કરી હતી
આ ફર્નિચર પાર્ક પ્રોજેક્ટ કોસ્ટ676.17 કરોડ રૂપિયા નિર્ધારીત કરાઈ છે જેમાં ૧૮૦ કરોડ રૂપિયા ડીટીપી ના રોકાણો સમાવેશ થાય છે આ સમગ્ર ફર્નિચર પાર્ક 850 એકરમાં આકાર લેશે જેમાં ૧૦ ટકા ગ્રીન બેલ્ટ તેમજ 69% વેચાણ યોગ્ય એરિયા નો સમાવેશ કરાયો છે.આ સાથે દીનદયાળ પોર્ટ દ્વારા કુલ રૂપિયા ૧૫૦૦ કરોડ માળખાકીય સુવિધા માટે ફાળવાયા છે માંડવિયાએ ફર્નિચર પાર્ક અંગેના સેમિનાર યોજવા બદલ ટિમ્બર એસોસિયેશનને અભિનંદન પાઠવ્યા હતા
આ તકે શૈક્ષણિક સામાજિક પછાત વર્ગના કલ્યાણ તથા પ્રવાસન રાજ્ય પ્રધાન વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે કચ્છમાં જમીનોની ફીના મુદ્દે મોટાભાગની માંગ સંતોષાય છે ત્યારે હવે નજીકના ભવિષ્યમાં ગાંધીધામ ખાતે સીટી સર્વે કચેરી ખોલાશે એવો સંકેત આપ્યો હતો ફર્નિચર પાર્ક સેમિનારમાં ગોવાના પરિવહન પ્રધાન મોવીની ગોડીન્હોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિવ્ય દ્રષ્ટિ વળી આગેવાની હેઠળ દેશની ઉપરથી ઇકોનોમી આર્થિક ક્ષેત્રે પ્રગતિશીલ ગુજરાત અને કચ્છ કંડલા ફર્નિચર પાર્કના નિર્માણના પગલે વિકાસનું રોલમોડલ બનવા જઈ રહ્યું હોવાનું જણાવી ફર્નિચર પાર્ક કંડલા માટે ગેમ ચેન્જર સાબિત થશે તેવો મત રજૂ કર્યો હતો
સેમિનારના પ્રારંભે dtp ના ચેરમેન એસ.કે મહેતાએ ફર્નિચર પાર્કમાં વર્લ્ડ ક્લાસ ફેસિલિટી ઓના થનારા નિર્માણની વિગતો રજુ કરી પ્રેઝન્ટેશન માધ્યમથી રાજ્યોમાંથી આવેલા ઉદ્યોગ સાહસિકોને રોકાણ કરવાની તક ઝડપી લેવા અનુરોધ કર્યો હતો
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ દિનેશભાઈ ગુપ્તા ફર્નિચર પાર્ક સેમિનારને આવકારી ચેમ્બર્સ ને સૌભાગ્ય નો અવસર મળ્યો હોવાનું જણાવ્યું હતું કંડલા કોમ્પલેક્ષના વેપારી મંડળ હતી હેમચંદ્ર ક્યા દવે ગાંધીધામ થી દિલ્હીની વધુ ટ્રેન ફર્નિચર પાર્ક માટે પ્રશિક્ષણ કેન્દ્ર તેમજ ટેક્સ હોલીડે મળવા સહિતના સૂચનો કર્યા હતા સિંગ પ્રધાન માંડવીયા ના હસ્તે જિંદા એરપોર્ટ ની આર્થિક સામાજિક અને શૈક્ષણિક પ્રતિનિધિઓની અભિવ્યક્ત કરતી ઈ પત્રિકા તરંગનું ડિજિટલ લોન્ચિંગ કરાયું હતું ઉપરાંત ડીટીપી ના સામાજિક ઉત્તરદાયિત્વ ના ભાગરૂપે દીકરીઓને લેપટોપ આપવાના ભાગરૂપે પાંચ દીકરીઓને પ્રતીકાત્મક રૂપે લેપટોપ અર્પણ કરાયા હતા
ઉપરાંત કુલ રૃપિયા ૧૪૦.56 કરોડના ખર્ચે 14.5 મેગાવોટ ક્ષમતાનો પવન ઊર્જા અને પરિયોજના ખુલ્લી મુકાઇ હતી તેમજ રૂપિયા 45. 51 કરોડના ખર્ચે કાર્ગો ડિજિટલ ની 13.10 કિ.મી.ની આંતરિક રેલ યોજનાનો ડિજિટલ પ્રારંભ કરાયો હતો આ તમામ વચ્ચે એક તરફ પ્રધાને બીન પોસ્ટલ હબ અને ફર્નિચર પાર્કનું ચિત્ર બનાવ્યું હતું તેની સામે પત્રકારો સાથે વાત કરતા આયોજક પૈકીની ટિમ્બર એસોસિએશન પ્રમુખ નવનીત ગજરે કહ્યું હતું કે અત્યારે જે ભાવે જમીન મળે છે તે ભાવે ખાનગી જમીન ખરીદી શકાય છે તેની સામે આ જમીન 60 વર્ષની લીઝ પર મળશે તો જ્યાં પાર્ક બનવાનું નક્કી થયું છે તે જગ્યા પણ અનુકૂળ નથી
કંડલા મહાબંદર પર ચાલે અનેક પ્રકલ્પો અટવાયેલા પડયા છે ટેન્ક ફામૅ ખાલી છે. ઓઇલ જેટી ના વિસ્તારની દાયકા જૂના પ્રોજેક્ટ અટકેલા છે નવી જીઓના તમામ પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે ત્યારે ફર્નિચર પાર્ક નો નવો પ્રોજેક્ટ પણ કેટલો સફળ થશે તે આગામી સમયમાં સ્પષ્ટ થઈ જશે



બાઈટ----01...મનસુખ માંડવીયા
કેન્દ્રીય શિપિંગ પ્રધાન

બાઈટ----02... નવનીત ગજ્જર
પ્રમુખ ટિમ્બર એસોસિએશન કંડલા

બાઈટ----03...પીટીસી રાકેશ કોટવાલ.કંડલાથી



Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.