ETV Bharat / state

તીડનું આક્રમણ નિષ્ફળ બનાવી ખેતી બચાવાશે,  નાયબ મુખ્ય પ્રધાનનું નિવેદન

author img

By

Published : Dec 24, 2019, 1:26 AM IST

kheda
તીડનું આક્રમણ નિષ્ફળ બનાવી ખેતી બચાવાશે,

ખેડાઃ નડિયાદ ખાતે વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત નીતિન પટેલ દ્વારા તાજેતરમાં ઉત્તર ગુજરાતમાં થયેલા તીડના આક્રમણ સંદર્ભે જણાવ્યું હતું કે, તીડનું આક્રમણ નિષ્ફળ બનાવી ખેતીને બચાવી લેવામાં આવશે. તેમજ આણંદ ખાતે સિવિલ હોસ્પિટલ માટેની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

તીડના આક્રમણ સંદર્ભે નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, જેમ તીડના આક્રમણ સમયે જે કામગીરી કરી તીડનો નાશ કરવામાં આવ્યો હતો. તેમ આ વખતે પણ તેનો નાશ કરી ખેતીવાડીને બચાવી લેવાશે. તેમ જણાવ્યું હતું, સાથે જ આણંદ ખાતે વર્ષો જૂની સિવિલ હોસ્પિટલની માંગણી અંગે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાની સિવિલ હોસ્પિટલ માટે આણંદમાં 3 સ્થળોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને હાલ પ્રક્રિયા ચાલી રહી છે.

તીડનું આક્રમણ નિષ્ફળ બનાવી ખેતી બચાવાશે
તીડનું આક્રમણ નિષ્ફળ બનાવી ખેતી બચાવાશે

જે બાદ સિવિલ હોસ્પિટલ બનશે. આણંદ ખાતે નગરપાલિકા સંચાલિત જૂની હોસ્પિટલમાં હાલ સિવિલ હોસ્પિટલની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે.

તીડનું આક્રમણ નિષ્ફળ બનાવી ખેતી બચાવાશે
Intro:નડિયાદ ખાતે વિકાસકામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત નીતિન પટેલ દ્વારા તાજેતરમાં ઉત્તર ગુજરાતમાં થયેલા તીડના આક્રમણ સંદર્ભે જણાવ્યું હતું કે તીડનું આક્રમણ નિષ્ફળ બનાવી ખેતીને બચાવી લેવામાં આવશે. તેમજ આણંદ ખાતે નવિન સિવિલ હોસ્પિટલ માટેની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.


Body:તીડના આક્રમણ સંદર્ભે નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે જેમ તીડના આક્રમણ સમયે જે કામગીરી કરી તીડનો નાશ કરવામાં આવ્યો હતો તેમ આ વખતે પણ તેનો નાશ કરી ખેતીવાડીને બચાવી લેવાશે તેમ જણાવ્યું હતું.સાથે જ આણંદ ખાતે વર્ષો જૂની સિવિલ હોસ્પિટલની માંગણી અંગે જણાવ્યું હતું કે
આણંદ જિલ્લાની સિવિલ હોસ્પિટલ માટે આણંદમાં ત્રણ સ્થળોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને હાલ પ્રક્રિયા ચાલી રહી છે જે બાદ સિવિલ હોસ્પિટલ બનશે.આણંદ ખાતે નગરપાલિકા સંચાલિત જૂની હોસ્પિટલમાં હાલ સિવિલ હોસ્પિટલની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે.
બાઈટ-નિતિન પટેલ, નાયબ મુખ્યપ્રધાન


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.