વર્ષ 2001ના ભૂકંપની અસર 40 વર્ષ સુધી રહેશેઃ ભૂસ્તર અધિકારી

author img

By

Published : Oct 29, 2019, 3:21 PM IST

ગાંધીનગરઃ ગુજરાતમાં વર્ષ 2001ની 26 જાન્યુઆરીના દિવસે કચ્છ ભુજમાં મોટી ત્રિવતા સાથે ભૂકંપ આવ્યો હતો. જેની અસર સમગ્ર ગુજરાતમાં પડી હતી. ભૂકંપની ઘટનાને 18 વર્ષ પૂર્ણ થયા છે. પરંતુ તેની અસર 50 વર્ષ સુધી રહેલાની ભૂસ્તર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

રાજકોટના ગોંડલ પંથકમાં 2 દિવસ પહેલા જ ભૂકંપના આંચકા અનુભવ થયો હતો. જેના વિશે વાત કરતાં રાજ્ય સરકારના ભૂસ્તર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, "વર્ષ 2001માં જે ભૂકંપ આવ્યો હતો. જેનું એ.પી. સેન્ટર ભચાઉ પાસેનું હતું. આ સૌથી મોટો ભૂકંપ હતો જેની અસર ગુજરાત અને આસપાસના વિસ્તારમાં 50થી વધુ વર્ષ સુધી રહશે. જ્યારે નીચે નક પ્લેટ ખસવાને કારણે ભૂકંપ થયો હતો ત્યારે તેની તીવ્રતા 300 કિલોમીટર સુધી હતી.આ ભૂકંપની અસર અમદાવાદ શહેર સુધી જોવા મળી હતી.

વર્ષ 2001ના ભૂકંપની અસર 40 વર્ષ સુધી રહેશેઃ ભૂસ્તર અધિકારી

આ ઉપરાંત બે પ્લેટ ભટકાવવાને સિસમાલિટી ભૂકંપ થયો હતો. જેની અસર 40 વર્ષ સુધી રહી શકશે. જેમાં પરિણામે અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં ભૂકંપના નાના-નાના ઝટકાનો અનુભવ થઈ રહ્યો છે."

Intro:Approved by panchal sir

ગુજરાત માં વર્ષ 2001ની 26 જાન્યુઆરી ના દિવસે કચ્છ ભુજમાં મોટી ત્રિવતા સાથે નો ભૂકંપ આવ્યો હતો જેની અસર સમગ્ર ગુજરાતમાં પડી હતી. મોટી બિલ્ડિંગ જમીન દોસ્ત થઈ ગઈ હતી. ભૂકંપ ને 18 વર્ષ પૂર્ણ થયા છે. પરંતુ હજુ આ ભૂકંપ ની અસર 50 વર્ષ સુધી રહેશે. જેને કારણે ગુજરાત ના અનેક ભાગમાં નાની નાની ત્રિવતા સાથે ભૂકંપ ના આંચકા અનુભવ કરવામાં આવશે. Body:હમણાં 2 દિવસ પહેલા જ રાજકોટ ના ગોંડલ પંથક માં ભૂકંપ માં આંચકા અનુભવ કરવામાં આવ્યો હતો, આ બાબતે રાજ્ય સરકાર ના ભૂસ્તર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષ 2001 માં જે ભૂકંપ આવ્યો હતો જેનું એ.પી. સેન્ટર ભચાઉ પાસે નું હતુ. આ સૌથી મોટો ભૂકંપ હતો જેની અસર ગુજરાત અને આસપાસ ના વિસ્તારમાં 50 થી વધુ વર્ષ સુધી રહી શકશે. જ્યારે આ નીચે નક પ્લેટ ખસ્વાને કારણે ભૂકંપ થયો હતો. જ્યારે આ ભૂકંપ ની ત્રિવતા 300 કિલોમીટર સુધી ની હતી જેની અસર અમદાવાદ શહેર સુધી જોવા મળી હતી. બે પ્લેટ ભટકાવવાને સિસમાલિટી ભૂકંપ થયો હતો જેની અસર હજુ 40 વર્ષ સુધી રહી શકશે. જેમાં પરિણામે જ અત્યારે ગુજરાત ના અનેક વિસ્તારમાં ભૂકંપ ના નાના નાના ઝટકા નો અનુભવ કરવામાં આવી રહ્યો છે.

બાઈટ.. એમ. રવીકુમાર સિસમોલોજી રિસર્ચ.Conclusion:જ્યારે વર્તમાન સમયમાં અત્યારે જ્યાં હિમાલય પર્વત છે ત્યાં મોટો સમુદ્ર હોવાની વાત પણ સિસમોલોજી વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે સૂત્રો નું માનીએ તો હિમાલય અને તેની આસપાસના વિસ્તારોમાં નાના મોટા ભૂકંપ હંમેશા અનુભવતા હોય છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.