ETV Bharat / state

બેટ-દ્વારકામાં પીવાના પાણીની વિકટ સમસ્યા, લોકોએ આપી હિજરતની ચીમકી

author img

By

Published : Mar 23, 2019, 6:55 AM IST

Updated : Mar 23, 2019, 12:31 PM IST

દ્વારકાઃ યાત્રાધામ દ્વારકાથી 30 કિલોમીટરના અંતરે અને અરબી સમુદ્ર વચ્ચે આવેલું બેટ દ્વારકા પાણી માટે વલખા મારે છે. સ્થાનિક લોકો હિજરત કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.

સ્પોટ ફોટો

કહેવત છેકે, ચારે ધામની યાત્રા પૂરી તોજ ગણાય ,કે જો તમે બેટ-દ્વારકામાં બીરાજ માન ભગવાન શ્રી દ્વારકાદિશનાદર્શન કર્યા હશે.આ માટે ભારત ભરના શ્રધાળુઓ એક વાર તો બેટ દ્વારકા કાલીયા ઠાકોરના દર્શન કરવા આવે જ છે. બેટ- દ્વારકામાં વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. બેટ- દ્વારકામાં આશરે 12 હજાર જેટેલી કુલ વસ્તી છે. જેમાં મોટાભાગના લોકોનો જીવન નિર્વાહ યાત્રાળુઓ ઉપર છે. પરંતુ બેટ-દ્વારકામાં પીવાના પાણીની સમસ્યા વર્ષોથી ઉકેલાતી નથી, આથી સ્થાનિક લોકો હવે હિજરત કરવાની ચીમકી આપે છે.

બેટદ્વારકાની વસ્તી આશરે 12હજાર છે, તેમજ રોજના 2 થી 3 હજાર યાત્રાળુ અહીં દર્શન કરવા માટે આવે છે. સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે,બેટદ્વારકાપહેલા સ્વત્રંત ગ્રામ પંચાયત હતી ત્યારે પાણીની તંગી ન હતી, પરંતુ જ્યારથી ઓખા નાગરપાલિકમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારથી પાણી સમસ્યા વેઠવી પડે છે.બેટ-દ્વારકામાં ડીશનો કેબલ, પેટ્રોલ અને ડીઝલ આરામથી મળી જાય છે. તો પાણી કેમ નહિ ? સ્થાનિક લોકોની સાથે સાથે અહીં આવતા યાત્રાળુઓને પણ પાણી મળતું નથી.

પીવાના પાણીની વિકટ સમસ્યા

ઓખાબેટ-દ્વારકાવચ્ચે પુલ કરતા પહેલા પાણી આપે તેવીમાંગણી કરાઈ હતી.દેવભૂમિદ્વારકાજિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામબેટદ્વારકાચારે અરબી સમુદ્રથી ઘેરાયેલો છે. અહીં હિંદુ અને મુસ્લિમ વસ્તી હજારો વર્ષોથી વસવાટ કરે છે. બંને સમાજનાલોકો હળીમળી અને એકતાથી રહે છે. અંદાજે 12 હજારની વસ્તી ધરાવતાબેટદ્વારકામાં આઝાદી પેહલા ગાયકવાડ સરકારના સમયના બનાવેલા ટોટલ 7 પૌરાણિક તળાવો આજે ખુબજખરાબ હાલતમાં નજરે પડે છે. એક સમયમાં આ તળાવોનું પાણીબેટદ્વારકાને અહીં આવતા યાત્રાળુઓના પીવાના પાણીની સુંદર વ્યવસ્થા હતીપરંતુ, સમય જતા તમામ વહીવટ સ્થાનિક સ્વરાજ્ય પાસે આવ્યો. આમ સમય જતા સ્થાનિક સ્વાર્થી રાજકારણને કારણે લોકોને ઉપયોગી એવું પીવાના પાણીની સુવિધાનો અભાવ જોવા મળ્યો, સાથે સાથે અહીં વરસાદનું પ્રમાણ પણ ખુબજ ઘટતા આ પૌરાણિક તળાવોના તળ ઊંડા ઉતારવા લાગ્યા જેની સમયસર યોગ્ય જાળવણી નથતા આજેબેટદ્વારકાના તમામ સાતેયતળાવોના પાણી પીવાલાયક રહ્યા નથી.

વર્ષો પહેલા ગાયકવાડ સરકાર દ્વારા ભવિષ્યના આયોજન રૂપે સાત તળાવો ખોદાવવામાં આવ્યા હતા. જેમાં 1).રણછોડ તળાવ, 2).કચોરીઓતળાવ, 3).ધીંગેશ્વર તળાવ, 4).ફૂલ તળાવ, 5) વટુલી તળાવ, 6) શંખ તળાવ, 7) રતન તળાવ, પરંતુ આજે આ તમામ તળાવોના પાણી પીવાલાયક નથી રહ્યાં, જેથી લોકો આ પાણીનો ઉપયોગ કપડાં અને વાસણ ધોવા માટે કરે છે. નવાઈનીવાત એ છે કે, વર્ષો પહેલા ગાયકવાડ સરકાર દ્વારા બનવવામાં આવેલા આ તળાવોની સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય સમયે અને યોગ્ય જાળવણી કરવામાં આવી હોત તો આજેબેટદ્વારકાને છતે પાણીએ વલખા ના મારવા પડત, હાલની નગરપાલિકા દ્વારા પાણી વેરો સમયસર લેવામાં આવે છે. પરંતુ પાણી સમયસર આપવામાં આવતું નથી.

બેટ-દ્વારકામાં રહેતા લોકોને દ્વારકા પાણીપુરવઠા વિભાગ દ્વારા પાણી પહોચાડવામાં આવે છે. જે ઓખા નગરપાલિકા દ્વારા બેટ- દ્વારકામાં કુલ 52 વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવે છે. પાણીની સમસ્યા અંગે ભાજપ શાસિતઓખા નગરપાલિકાની હાલની બોડીએ આ અંગે દ્વારકા પાણી-પુરવઠા વિભાગને અનેક વાર રજૂઆત કરી છતાં આ સમસ્યાનો નિકાલ આવ્યો નથી.

હાલ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત સરકારને છેવાડાના બેટ-દ્વારકામાં પાણીની સમસ્યા નજરે ચડે તેવું લોકો ઈચ્છી રહ્યાં છે. અન્યથા બેટ-દ્વારકાના લોકો હિજરત કરે તેવી પરિસ્થિતિ ઉભી થાય તેમ છે.

Intro:Body:

દ્વારકા થી ૩૦ કી.મી. દુર આવેલું યાત્રાધામ બેટ- દ્વારકામાં પીવાના પાણીની વિકટ સમસ્યા , લોકોએ આપી હિજરતની ચીમકી




         
                  
                           
                           
                  
         

                           

Inbox


                           
x



         
                  
                           
                           
                           
                           
                  
                  
                           
                  
         

                           
                                    
                                             
                                                      
                                             
                                    
                           

                                                      

Rajanikant Joshi <rajanikant.joshi@etvbharat.com>


                                                      

                           

                           

10:24 PM (48 minutes ago)


                           

                           



                           


                           

                           
                                    
                                             
                                                      
                                             
                                    
                           

                                                      

to me



                                                      


                                                      

                           


 યાત્રાધામ બેટ દ્વારકામાં પીવાના પાણી માટે કરવામ...



 યાત્રાધામ બેટ દ્વારકામાં પીવાના પાણી માટે કરવામ...



 યાત્રાધામ બેટ દ્વારકામાં પીવાના પાણી માટે કરવામ...



 યાત્રાધામ બેટ દ્વારકામાં પીવાના પાણી માટે કરવામ...



 યાત્રાધામ બેટ દ્વારકામાં પીવાના પાણી માટે કરવામ...



 યાત્રાધામ બેટ દ્વારકામાં પીવાના પાણી માટે કરવામ...



 યાત્રાધામ બેટ દ્વારકામાં પીવાના પાણી માટે કરવામ...



 યાત્રાધામ બેટ દ્વારકામાં પીવાના પાણી માટે કરવામ...



 યાત્રાધામ બેટ દ્વારકામાં પીવાના પાણી માટે કરવામ...



એન્કર ;-  યાત્રાધામ દ્વારકા થી ૩૦ કિમી ના અંતરે અને અરબી સમુદ્ર વચ્ચે આવેલું બેટ દ્વારકા પાણી માટે વલખા મારે છે.સ્થાનિક લોકો હિજરત કરવાના મૂળમાં 



   એવી કહેવત છે, કે ચારે ધામ ની યાત્રા પૂરી તોજ ગણાય ,કે જો તમે બેટ-દ્વારકામાં બીરાજ માન ભગવાન શ્રી દ્વારકાદિશ ના  દર્શન કર્યા હશે.આ માટે ભારત ભરના શ્રધાળુઓ એક વાર તો બેટ દ્વારકા કાલીયા ઠાકુર ના દર્શન કરવા આવે જ છે.બેટ- દ્વારકામાં વર્ષે લાખો શ્રધાળુઓ દર્શન કરવા આવે છે.બેટ- દ્વારકામાં આશરે ૧૨ હજાર જેટેલી કુલ વસ્તી છે.જેમાં મોટાભાગના લોકોનો જીવન નિર્વાહ યાત્રાળુઓ ઉપર છે.પરંતુ બેટ-દ્વારકામાં પીવાના પાણીની સમસ્યા વર્ષો થી ઉકેલાતી નથી,આ થી સ્થાનિક લોકો હવે હિજરત કરવાની ચીમકી આપે છે.




         
                  
                           
                  
         
 
                           
                           

                           


     બેટ દ્વારકાની વસ્તી આશરે ૧૨  હજાર છે ,તેમજ રોજના 2 થી 3 હજાર યાત્રાળુ અહીં દર્શન કરવા માટે આવે છે.સ્થાનિક લોકોનું એવું કહેવું કહેવું છે,કે  બેટ દ્વારકા પહેલા સ્વત્રંત ગ્રામ પંચાયત હતી ત્યારે પાણી ની તંગી નહોતી પરંતુ જિયાર થી ઓખા નાગરપાલિકમાં સમાવશે કરવામાં આવ્યો છે , બેટ-દ્વારકામાં ડીશ નો કેબલ,પેટ્રોલ અને ડીઝલ આરામથી મળી જાય છે.તો પાણી કેમ નહિ.સ્થાનિક લોકોની સાથે સાથે અહીં આવતા યાત્રાળુઓને પણ પાણી નથી મળતું,ઓખા બેટ-દ્વારકા વચ્ચે પુલ કરતા પહેલા પાણી આપે તેવી  માંગણી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા ચારે અરબી સમુદ્રથી ઘેરાયેલો છે.અહીં હિંદુ અને મુસ્લિમ વસ્તી હજારો વર્ષો થી વસવાટ કરે છે.બંને સમાજનો લોકો હળીમળી અને એકતા થી રહે છે.અંદાજે ૧૨ હજારની વસ્તી ધરાવતા બેટ દ્વારકામાં આઝાદી પેહલા ગાયકવાડ સરકારના સમયના બનાવેલા ટોટલ 7 પૌરાણિક તળાવો આજે ખુબજ  ખરાબ હાલતમાં નજરે પડે છે.એક સમયમાં આ તળાવોનું પાણી બેટ દ્વારકા ને અહીં આવતા યાત્રાળુઓના પીવાના પાણીની સુંદર વ્યવસ્થા હતી પરુંતુ,સમય જતા તમામ વહીવટ સ્થાનિક સ્વરાજ્ય પાસે આવ્યો આમ સમય જતા સ્થાનિક સ્વાર્થી રાજકારણને કારણે લોકોને ઉપયોગી એવું પીવાના પાણીની સુવિધાનો અભાવ જોવા મળ્યો,સાથે સાથે અહીં વરસાદનું પ્રમાણ પણ ખુબજ ઘટતા આ પૌરાણિક તળાવો ના તળ ઊંડા ઉતારવા લાગ્યા જેની સમયસર યોગ્ય જાળવણી ના થતા આજે બેટ દ્વારકાના તમામ સાતે તળાવોના પાણી પીવા લાયક રહ્યા નથી                      



      વર્ષો પહેલા ગાયકવાડ સરકાર દ્વારા ભવિષ્યના આયોજન રૂપે સાત તળાવો ખોદવામાં આવ્યા હતા    જેમાં  1.રણછોડ તળાવ ,02.કચોરીઓતળાવ,03.ધીંગેશ્વર તળાવ,04.ફૂલ તળાવ,05 વટુલી તળાવ,06 શંખ તળાવ,07 રતન તળાવ,   પરંતુ આજે આ તમામ તળાવો ના પાણી પીવાલાયક નથી રહ્યાં,જેથી લોકો આ પાણીનો ઉપયોગ કપડાં અને વાસણ ધોવા માટે કરે છે.નવાઈને વાત એ છે,કે વર્ષો પહેલા ગાયકવાડ સરકાર દ્વારા બનવવામાં આવેલા આ તળાવોની સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય સમયે અને યોગ્ય જાણવણી કરવામાં આવી હોત તો આજે બેટ દ્વારકા છતે પાણીએ વલખા ના મારવા પડત, હાલની નગરપાલિકા દ્વારા પાણી વેરો સમયસર લેવામાં આવે છે પરુંતુ પાણી સમયસર આપવામાં આવતું નથી.બેટ-દ્વારકામાં રહેતા લોકોને દ્વારકા પાણીપુરવઠા વિભાગ દ્વારા પાણી પહોચાડવામાં આવે છે.જે ઓખા નગરપાલિકા દ્વારા બેટ- દ્વારકામાં કુલ ૫૨  વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવે છે.પાણી ની સમસ્યા અંગે ભાજપ સાસિત ઓખા નગરપાલિકાની હાલની બોડીએ આ અંગે દ્વારકા પાણી-પુરવઠા વિભાગને અનેક વાર રજૂઆત કરી છતાં આ સમસ્યાનો નિકાલ આવ્યો નથી.



   હાલ લોકોસભાની ચુટણીની તયારીઓમાં વ્યસ્ત સરકારને છેવાડાના બેટ-દ્વારકામાં પાણી ની સમસ્યા નજરે ચડે તેવું લોકો ઈચ્છી રહય છે.આન્યથા બેટ-દ્વારકાનો લોકો હિજરત કરે તેવી પરિસ્થિતિ ઉભી થાય તેમ છે.  





બાઈટ  ૦૧    વિથ વન ટું વન ;- આલના હાસમ થેમ ;- આગામી દિવસોમાં બેટ-દ્વારકાને પુરતું પીવાનું પાણી નહિ મળે તો હિજરત કરવાનો સમય આવશે 





બાઈટ ૦૨     સી.બી.ડુંડીયા ,ચીફ ઓફિસર ઓખા નગરપાલિકા ;-    ઓખા નગરપાલિકાના તમામ વિસ્તારોને પાણી માટે પાણીપુરવઠા બોર્ડ પાર આધાર રાખવો પડે છે.ત્યાંથી                                પાણીની નિયમિત મળતું નથી જેથી કરીને આવડા મોટા વિસ્તારમાં પાણી પહોચાડવાં  કાયમી તકલીફ રહે છે.



બાઈટ ૦૩     બી.એન પટેલ , પાણી પુરવઠા અધિકારી ,દ્વારકા ;- હાલમ બેટ દ્વારકાને જે પાણી આપવામાં આવે છે.તે પુરતું નથી ,બેટ-દ્વારકામાં રહેતા લોકોને દ્વારકા પાણીપુરવઠા                           વિભાગ દ્વારા પાણી પહોચાડવામાં આવે છે.જે ઓખા નગરપાલિકા દ્વારા બેટ- દ્વારકામાં કુલ ૫૨  વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવે 





બાઈટ ૦૪      સ્થાનિક આંગણવાડી કાર્યકર્તા ;-  આમો આગણવાડી માં આવતા બાળકોને પુરતો નાસ્તો અને જમવાનુંતો આપ્યે છીએ ત્યાર બાદ પીવાના પાણી માટે તેમને ઘરે જઈને પીવાનું કહેવાનું ખુબજ દુખ અને આઘાટ જનક બાબત છે.





રજનીકાંત જોશી 



દેવભૂમિ દ્વારકા.




Conclusion:
Last Updated :Mar 23, 2019, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.