ETV Bharat / state

ઉતરાયણના દિવસે લોકોએ માણી જલેબી, ફાફડા અને ઊંધિયાની મોજ

author img

By

Published : Jan 14, 2020, 2:46 PM IST

ઉતરાયણના દિવસે લોકોએ માણી જલેબી, ફાફડા અને ઉંધીયાની મોજ
ઉતરાયણના દિવસે લોકોએ માણી જલેબી, ફાફડા અને ઉંધીયાની મોજ

અંબાજી: આજે ઉતરાયણ છે અને આજના દિવસે લોકો પતંગ ચગાવવાની સાથે જલેબી, ફાફડા અને ઊંધિયું ખાવાની મોજ માણે છે, પણ હાલના સમયની મોંઘવારીમાં વધેલાં શાકભાજીના ભાવોનાં પગલે ઉંધીયુ થોડુ કડવુ બન્યું છે.

ઉલ્લેખનીય છે કે, મોડી રાત સુધી વેપારીઓ ઉંધીયામાં નખાતી શાકભાજી તૈયાર કરી હતી ને વહેલી સવારે ઊંધિયું બનાવી વેચાણ માટે મુક્યુ હતુ. જો એક માન્યતા એવી પણ પ્રવર્તે છે કે, શિયાળામાં થતા શાકભાજી એકત્ર કરી ને ઉંધીયુ બનાવતા હોય છે. અંબાજીમાં ઊંધિયાનું 200 રૂપિયે કિલો વેચાણ થતું હતુ, પણ આ વખતે વેપારીઓની ખેંચતાણમાં ગ્રાહકોને ચોક્કસ ફાયદો થયો છે. જે ઉંધીયુ 100થી 150 રૂપિયા કિલો વેચાતુ હતું.

ઉતરાયણના દિવસે લોકોએ માણી જલેબી, ફાફડા અને ઉંધીયાની મોજ

જો કે મોંઘવારીમાં આજના આ ભાવમાં ગ્રાહકોની માત્ર સેવા કરી હોવાનું જણાવ્યું હતું. જો કે આજે એક દિવસમાં પાંચ હજાર કિલો જેટલુ ઊંધિયાનું વેચાણ થયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. એટલુ જ નહીં ઊંધિયાની સાથે લોકો ફાફડાને જલેબીની પણ જ્યાફત માણતા હોય છે. જેને લઈ વેપારીઓ એડવાન્સમાં તૈયારીઓ કરતા હોય છે.

Intro:

Gj_ abj_01_ UNDHIYU JALEBI _AVB _7201256
LOKESAN---AMBAJI





Body:આજે ઉતરાયણ છે અને આજ ના દિવસે લોકો પતંગ ચકાવવા ની સાથે જલેબી, ફાફડા અને ઉંધીયુ ખાવા ની મોજ માણે છે. પણ હાલ ના સમય ની મોંઘવારી માં વધેલાં શાકભાજી ના ભાવો નાં પગલેં ઉંધીયુ થોડુ કડવુ બન્યુ છે.. મોડી રાત સુધી વેપારીઓ ઉંધીયામાં નખાતી શાકભાજી તૈયાર કરી હતી ને વહેલી સવારે ઉંધીયુ બનાવી વેચાણ માટે મુક્યુ હતુ . જો એક માન્યતા એવી પણ પ્રવર્તે છે કે શિયાળા માં થતા શાકભાજી એકત્ર કરી ને ઉંધીયુ બનાવતા હોય છે અંબાજી માં ઉંધીયુ 200 રૂપીયે કિલો વેચાણ થતુ હતુ પણ આ વખતે વેપારીઓ ની ખેંચતાણ માં ગ્રાહકો ને ચોક્કસ ફાયદો થયો છે. જે ઉંધીયુ 100 થી 150 રૂપીયા કિલો વેચાતુ હતુ જોકે મોંઘવારી માં આજ ના આ ભાવ માં ગ્રાહકો ની માત્ર સેવા કરી હોવાનું જણાવ્યુ હતુ. એટલુંજ નહી જોકે આજે એક દિવસ માં પાંચ હજાર કિલો જેટલુ ઉંધીયા નું વેચાણ થયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.એટલુજ નહી ઉંધીયા ની સાથે લોકો ફાફડા ને જલેબી ની પણ જ્યાફત માણતા હોય છે જેને લઈ વેપારીઓ એડવાન્સ માં તૈયારીઓ કરતા હોય છે
બાઈટ 01 મિતેષ જેઠવા ( ઉંધીયુ રસીક ) કલોલ

Conclusion:ચિરાગ અગ્રવાલ, ઈ ટીવી ભારત
અંબાજી,બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.