ETV Bharat / state

ડીસામાં 350 થી પણ વધુ સ્થળો પર ગણેશજીની સ્થાપના કરાઈ

author img

By

Published : Sep 3, 2019, 12:20 PM IST

ગણેશ ચતુર્થી

ડીસાઃ ભાદરવા ચોથ એટલે ગણેશ ચતુર્થી. ભારતભરમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને સાત દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં પણ તમામ તાલુકાઓમાં હોમ હવન કરી ગણેશજી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ડીસા શહેરમાં પણ 350થી પણ વધુ નાની મોટી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.

પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શંકરની ભક્તો દ્વારા પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ શ્રાવણ પૂરો થયાને ચાર દિવસ બાદ ભગવાન શંકરના પુત્ર ગણપતિના ચોથના દિવસથી ભક્તો સાત દિવસ સુધી પૂજા અર્ચના કરે છે અને સાત દિવસ પુરા થતા અગિયારસના દિવસે તેમની મૂર્તિને નદી કે દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં પણ તમામ જગ્યાએ ગણેશજીની ઢોલ અને ડી.જે સાઉન્ડ સાથે બજારોમાં ગણેશજીની મૂર્તિ ફેરવી અને સ્થાપના કરવામાં આવી હતી.

ગણેશ ચતુર્થી

ડીસા તાલુકામાં પણ સવારથી જ ગણેશજીની મૂર્તિઓનું ખરીદવાનું શરૂ થઈ ગયું હતું અને તમામ જગ્યાઓ પર વિધિવત રીતે ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. સાત દિવસ ચાલનાર આ ગણેશ ઉત્સવમાં દરેક ભક્તોની ગણેશજી મનોકામના પૂર્ણ કરે છે.

વિવિધ જગ્યાઓ પર સાડા ત્રણસોથી પણ વધુ ગણપતિની હોમ હવન કરી અને તમામ જગ્યાઓ પર મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થીના સાત દિવસ સુધી ગણપતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અમુક વિસ્તારોમાં ગણેશજીના ગરબા, નિત્ય કલા કરી અને ગણેશ ઉત્સવને સાત દિવસ સુધી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

Intro:એપ્રુવલ.. એસાઈમેન્ટ.. ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.02 09 2019

સ્લગ...ડીસામાં 300 થી પણ વધુ સ્થળો પર ગણેશજીની સ્થાપના કરાઈ...


એન્કર...આજે ભાદરવા ચોથા એટલે ગણેશ ગણેશ ચતુર્થી. આજે ભારતભર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને સાત દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવશે.ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ તમામ તાલુકાઓ માં આજે હોમ હવન કરી ગણેશજી મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ડીસા શહેર માં પણ 350 થી પણ વધુ નાની મોટી ગણેશજીની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી હતી.....


Body:વિઓ....પવિત્ર શ્રાવણ આખા માસ મા ભગવાન શંકરની ભક્તો દ્વારા પૂજા કરવામાં આવે છે ત્યારબાદ શ્રાવણ પૂરો થયા ને ચાર દિવસ બાદ ભગવાન શંકર ના  પુત્ર એવા ગણપતિ ના ચોથના દિવસ થી ભક્તો સાત દિવસ સુધી પૂજા અર્ચના કરે છે અને સાત દિવસ પુરા થતા અગિયારસ ના દિવસે તેમની મૂર્તિ ને નદી કે દરિયા ની અંદર વિસર્જન કરવામાં આવે છે.ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ તમામ જગ્યાએ આજે ગણેશજી ની ઢોલ અને ડી.જે સાઉન્ડ સાથે બજારોમાં ગણેશજીની મૂર્તિ ફેરવી અને  સ્થાપના કરવામાં આવી હતી.

બાઈટ...મંજીભાઈ ઠાકોર
( ભક્ત )

વિઓ.... ત્યારે આજે ભાદરવા સુદ ચોથ ના દિવસે ડીસા તાલુકા માં પણ સવારથી જ ગણેશજી ની મૂર્તિઓ નું ખરીદવા નું શરૂ થઈ ગયું હતું અને તમામ જગ્યાઓ પર વિધિવત રીતે ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. સાત દિવસ ચાલનાર આ ગણેશ ઉત્સવમાં દરેક ભક્તોની ગણેશજી મનોકામના પૂર્ણ કરે છે...

બાઈટ...દિનેશભાઇ મહારાજ
( મંદિરના પૂજારી )

Conclusion:વિઓ....ડીસા માં આજે વિવિધ જગ્યાઓ પર સાડા ત્રણસોથી પણ વધુ ગણપતિની હોમ હવન કરી અને તમામ જગ્યાઓ પર મૂર્તિઓ ની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થી ના સાત દિવસ સુધી ગણપતિ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે અમુક વિસ્તારોમાં ગણેશજી ના ગરબા,નિત્ય કલા કરી અને ગણેશ  ઉત્સવને સાત દિવસ સુધી ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ.. વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.