ETV Bharat / state

અરવલ્લીના મેશ્વો નદીમાં શુક્રવારે નાહવા પડેલા યુવાનનો મૃતદેહ મળ્યો

author img

By

Published : Oct 26, 2019, 12:21 PM IST

અરવલ્લી: જિલ્લાના મોડાસા તાલુકાના બાકરોલ ગામમાંથી વહેતી મેશ્વો નદીમાં ગામનો યુવક શુક્રવારે સવારે 11 વાગ્યે નાહવા પડ્યો હતો. ત્યારબાદ બપોર સુધી યુવક ઘરે પરત ન ફરતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. નદીના કીનારે તેના કપડા મળી આવતા નદીમાં તપાસ કરવામાં આવી હતી જોકે તેની કોઇ ભાળ મળી ન હતી. તંત્ર દ્વારા NDRFની ટીમને કામે લગાડવામાં આવી હતી. જોકે આજે શનિવારે સવારે ગામના એક તરવૈયાએ શોધખોળ કરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

the-body-of-a-young-man-was-found-dead-on-friday-in-the-meshwo-river-in-aravalli

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બાકરોલ ગામમાં 25 વર્ષના યુવક કેતનભાઇ પરમારનો મૃતદેહ આજે શનિવારે સવારે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે યુવાન દિકરાનું અકાળે મુત્યુ થતા મૃત્કના પરિવારના માથે આભ તુટી પડ્યું હતું. અને ગામમાં દિવાળીના તહેવારમાં ગમગમીની છવાઇ હતી.

અરવલ્લીના મેશ્વો નદીમાં શુક્રવારે નાહવા પડેલા યુવાનનો મૃતદેહ મળ્યો
Intro:મેશ્વો નદીમાં નાહવા પડતા એક યુવાનનું મોત

મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બાકરોલ ગામમાંથી વહતી મેશ્વો નદીમાં ગામનો યુવક ગઇકાલે સવારે 11 વાગે નાહવા પડ્યો હતો. ત્યારબાદ બપોર સુધી યુવક ઘરે પરત ન ફરતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી . નદીના કીનારે તેના કપડા મળી આવતા નદીમાં તલાશ કરવામાં આવી હતી જોકે તેની કોઇ ભાળ મળી નહોતી. તંત્ર દ્રારા એન.ડી.આર.એફ ની ટીમને કામે લગાડવામાં આવી હતી જોકે આજે સવારે ગામના એક તરવૈયાએ આજે સવારે શોધખોળ કરતા યુવકની લાશ મળી આવી હતી.


Body:બાકરોલ ગામના 25 વર્ષના યુવક કેતનભાઇ પરમાર ની લાશ આજે સવારે નદીમાંથી બહાર કાઢવામં આવી ત્યારે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે યુવાન દિકરાનું અકાળે મુત્યુ થતા મૃત્ક ના પરિવારના માથે આભ તુટી પડ્યુ હતુ અને ગામમાં દિવાળીના તહેવાર નિમીતે ગમગમીની છવાઇ હતી.

બાઇટ : હિમાંશુ વ્યાસ સામાજીક કાર્યકર Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.