ETV Bharat / state

બાબરામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન

author img

By

Published : Jun 29, 2020, 2:18 PM IST

Updated : Jun 29, 2020, 4:32 PM IST

બાબરામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન
બાબરામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન

દેશમાં સતત પેટ્રોલ- ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે અને મોંઘવારી પણ સતત વધી રહી છે. જેેમા કોંગી કાર્યકરો દ્વારા પેટ્રોલ -ડિઝલના ભાવ ઘટાડવા ઉગ્ર માંગ કરી બાબરા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

અમરેલીઃ સમગ્ર દેશમાં પેટ્રોલ- ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને મોંઘવારી પણ સતત વધી રહી છે. આ મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. બાબરા કોંગ્રેસ દ્વારા મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા ઉગ્ર માંગ કરાઈ હતી.આ સાથે જ તમામ મુદ્દાઓને લઈને કોંગી કાર્યકરો દ્વારા બાબરા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.

  • દેશમાં પેટ્રોલ- ડીઝલના ભાવમાં સતત વધારો
  • પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા ઉગ્ર માગ
  • કોંગી કાર્યકરો દ્વારા બાબરા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
Last Updated :Jun 29, 2020, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.