ETV Bharat / state

ચંદ્રગ્રહણ વૈજ્ઞાનિકોને ચંદ્રની સપાટીના અધ્યયન માટે શ્રેષ્ઠ સમય

author img

By

Published : Nov 19, 2021, 7:40 PM IST

ચંદ્રગ્રહણ વૈજ્ઞાનિકોને ચંદ્રની સપાટીના અધ્યયન માટે શ્રેષ્ઠ સમય
ચંદ્રગ્રહણ વૈજ્ઞાનિકોને ચંદ્રની સપાટીના અધ્યયન માટે શ્રેષ્ઠ સમય

આજે 580 વર્ષ બાદ વિશ્વનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ (The longest lunar eclipse in the world )જોવા મળ્યું હતું. ભારતમાં તે દેખાયુ નહોતું, પરંતુ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં (America and Australia)તે જોવા મળ્યું હતું. વૈજ્ઞાનિકો જણાવે છે કે, (Ahmedabad science city eclipse )ફરી આવુ ચંદ્રગ્રહણ( Lunar eclipse)8 ફેબ્રુઆરી 2669માં જોવા મળશે. છેલ્લે આવું ચંદ્રગ્રહણ 18 ફેબ્રુઆરી 1440 માં જોવા મળ્યું હતું.

  • 580 વર્ષ પછી જોવા મળ્યું સૌથી લાબું ચંદ્રગ્રહણ
  • અમેરિકા અને યુરોપમાંથી દેખાયું ચંદ્રગ્રહણ
  • અવકાશ વૈજ્ઞાનિકો માટે મહત્વની ઘટના

અમદાવાદઃ આજે 580 વર્ષ બાદ વિશ્વનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ(The longest lunar eclipse in the world ) જોવા મળ્યું હતું. ભારતમાં તે દેખાયુ નહોતું, પરંતુ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં(America and Australia) તે જોવા મળ્યું હતું. જે ભારતીય સમય અનુસાર બપોરે 12.45 થી સાંજના 4.45 વાગ્યા સુધી જોવા મળ્યુ હતું. એટલે કે સાડા ત્રણ કલાક જેટલું આ ચંદ્રગ્રહણ ( Lunar eclipse)જોવા મળ્યું હતું.

વૈજ્ઞાનિકો માટે ચંદ્રગ્રહણનું અધ્યયન

વૈજ્ઞાનિક નરોત્તમ શાહૂ (Scientist Narottam Shahu)જણાવે છે કે, ચંદ્રગ્રહણ દરમિયાન જે પ્રકાશ ચંદ્ર પર પડે છે. ત્યારે સૂર્યના પ્રકાશની હાજરી હોતી નથી. જેથી ચંદ્રની સપાટી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, તેથી ચંદ્ર પરની સપાટીનો અભ્યાસ થઈ શકે છે. આ ઉપરાંત ચંદ્ર પર પાણીની હાજરી, ખડકો વગેરેનો અભ્યાસ થઈ શકે છે.

ચંદ્રગ્રહણ વૈજ્ઞાનિકોને ચંદ્રની સપાટીના અધ્યયન માટે શ્રેષ્ઠ સમય

ફરી ક્યારે દેખાશે આવું ચંદ્રગ્રહણ

વૈજ્ઞાનિકો જણાવે છે કે, ફરી આવુ ચંદ્રગ્રહણ 8 ફેબ્રુઆરી 2669માં જોવા મળશે. છેલ્લે આવું ચંદ્રગ્રહણ 18 ફેબ્રુઆરી 1440 માં જોવા મળ્યું હતું. ગ્રહણ વર્ષમાં સતત થતા રહે છે, પરંતુ તે નોંધનીય હોતા નથી. ભારતમાં હવે 8 નવેમ્બર 2022માં ચંદ્ર ગ્રહણ જોવા મળશે.

આ પણ વાંચોઃ Bjp Vs Congress: ભાવનગરમાં ચૂંટણીના ભણકારા વચ્ચે ભાજપ કોંગ્રેસના મુદ્દાઓ કયા? જાણો કોની કેટલી તૈયારી

આ પણ વાંચોઃ Repeal Farm Law: જાણો શું છે કૃષિ કાયદાઓ, જેના પર સરકાર અને ખેડૂતો હતા આમને-સામને

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.