ETV Bharat / state

સાત સમંદર પાર 221 મી સ્વામિનારાયણ મહામંત્ર જયંતીની આસ્થાભેર ઉજવણી

author img

By

Published : Dec 20, 2022, 4:40 PM IST

સાત સમંદર પાર 221 મી સ્વામિનારાયણ મહામંત્ર જયંતીની આસ્થાભેર ઉજવણી
સાત સમંદર પાર 221 મી સ્વામિનારાયણ મહામંત્ર જયંતીની આસ્થાભેર ઉજવણી

અમદાવાદના મણિનગર (Ahmedabad Maninagar Swaminarayan Temple) ગાદી સંસ્થાન સંચાલિત નૈરોબીમાં (Nairobi Swaminarayan Temple) 221મી સ્વામિનારાયણ મહામંત્ર જયંતીની પરમ (Swaminarayan Mahamantra Jayanti) ઉલ્લાસભેર ઉજવણી (mahamantra jayanti celebrated in nairobi) કરાઇ હતી.

સાત સમંદર પાર 221 મી સ્વામિનારાયણ મહામંત્ર જયંતીની ઉજવણી

અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ (Ahmedabad Maninagar Swaminarayan Temple) ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર નૈરોબીમાં (Nairobi Swaminarayan Temple) 221મી સ્વામિનારાયણ મહામંત્ર જયંતીની પરમ (Swaminarayan Mahamantra Jayanti) ઉલ્લાસભેર ઉજવણી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં (mahamantra jayanti celebrated in nairobi) કરવામાં આવી હતી.

હરિભક્તોને મંત્ર જાપ આ પ્રસંગે (Nairobi Swaminarayan Temple) સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે, આજથી 221વર્ષ પહેલાં (Swaminarayan Mahamantra Jayanti) સહજાનંદ સ્વામીએ સંવત્‌ 1958ના માગશર વદ એકાદશી સફલા અગિયારસના (Swaminarayan Mahamantra Jayanti celebrated) રોજ ફણેણી ગામમાં પોતાના સંતો હરિભક્તોને મંત્ર જાપ (Swaminarayan Mahamantra Jayanti) માટે “સ્વામિનારાયણ'' નામ આપ્યું હતું. ત્યારથી આ સંપ્રદાય “સ્વામિનારાયણ સંપ્રદાય ''તરીકે પ્રસિદ્ધ થયો હતો.

એકાદશીની ઉજવણી ત્યારે સૌ કોઈ સહજાનંદ સ્વામીને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે જગમાં ઓળખાતા થયા હતા. આથી આ માગશર વદ એકાદશીની ઉજવણી કરવામાં આવે(Swaminarayan Mahamantra Jayanti) છે. આ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાથી ભૂત, પ્રેત આદિ નાશી જાય છે. આધિ, વ્યાધિ, ઉપાધિ ટળી જાય છે. આલોક અને પરલોકમાં સ્વામિનારાયણ મંત્રનો જાપ કરનાર સુખશાંતિને પામે છે. આ મંત્રનો જાપ કરનારને સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપીને પોતાના અક્ષરધામમાં તેડી જાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં (mahamantra jayanti celebrated in nairobi) માનવામાં આવે છે.

ઝૂમી ઊઠ્યા આજે સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજને પરમ પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે અહીંના આફ્રિકનો "સ્વામિનારાયણ" મહામંત્રની(Swaminarayan Mahamantra Jayanti) ધૂન તાળીના તાલે બોલી ઝૂમી ઊઠ્યા હતા. આ પાવન અવસરનો દિવ્ય લાભ સંતો અને દેશ વિદેશના હરિભક્તોના વિશાળ સમુદાયે પણ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.