ETV Bharat / state

પોલીસની નજર સામે જ પ્રેમ લગ્ન કરનાર યુવકની ગળુ કાપી કરાઇ હત્યા

અમદાવાદ: જિલ્લાના માંડલ તાલુકાના વરમોર ગામે પ્રેમલગ્ન કરનાર યુવકની પોલીસની હાજરીમાં ગળુ કાપીને હત્યા કરાઇ છે. યુવક પોલીસ બંદોબસ્ત સાથે યુવતીને લેવા ગયો હતો. ત્યારે યુવતીના પરિવારજનોએ યુવક અને પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવકનું મોત થયું છે, ત્યારે માંડલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમ લગ્ન કરનાર યુવકને પોલીસની હાજરીમાં યુવતીના પરિવારે મોતને ઘાટ ઊતાર્યો
author img

By

Published : Jul 9, 2019, 5:03 PM IST

Updated : Jul 10, 2019, 12:52 PM IST

મળતી માહિતી પ્રમાણે, પોલીસની હાજરીમાં હરેશ સોલંકીએ અને માંડલના વરમોરમાં રહેતી ઉર્મિલાબા ઝાલા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતી પોતાના માતા-પિતાને ઘરે રહેતી હતી. સોમવારના રોજ હરેશ સોંલકી 181 અભયમ્ હેલ્પલાઇનની મદદ લઇ પોલીસકર્મીઓ સાથે પત્ની ઉર્મિલાને લેવા વરમોર ગામે ગયો હતો.

પોલીસની નજર સામે જ પ્રેમ લગ્ન કરનાર યુવકની ગળુ કાપી કરાઇ હત્યા

યુવકે પોલીસ સાથે યુવતીના ઘરે જઇ તેણે ઉર્મિલા સાથે લગ્ન કર્યા હોવાની વાત જણાવી હતી. પરિવારના લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. છતાં યુવતીના કંટુંબીજનો હરેશની વાત સમજતા નહોતા. વાતચીત દરમિયાન મામલો ગરમાયો હતો. ગુસ્સે ભરાયેલાં યુવતીના પરિવારે યુવક તેમની છોકરીને ભગાડી ગયો હતો. જેમાં ક્રુર બનેલાં યુવતીના પરિવારનો ગુસ્સામાં યુવકનું જાહેરમાં ગળું કાપી હત્યા કરી નાખી હતી.

પ્રેમથી શરૂ થયેલી વાત મોત પર આવીને અટકી હતી. આ સમગ્ર ઘટના પોલીસની હાજરી બની હતી. એટલે લોકો પોલીસની ઢીલી કામગીરી પર પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે. ત્યારે માંડલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:અમદાવાદ : માંડલ તાલુકાના વરમોર ગામે પ્રેમલગ્ન કરનાર યુવકની પોલીસની હાજરીમાં યુવતીના પરિવારજનોએ ગળું કાપી હત્યા કરી હોવાની ઘટના બની છે. પોલીસ બંદોબસ્ત સાથે યુવતીને લેવા ગયેલા યુવક પર અને પોલીસ પર હુમલો કર્યો હતો. માંડલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે

Body:પોલીસની હાજરીમાં લગ્ન હરેશ સોલંકી નામના યુવકે માંડલના વરમોર ગામની રહેવાસી ઉર્મિલાબા ઝાલા નામની યુવતી સાથે પોલીસની હાજરીમાં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતી પોતાના માતા-પિતાને ઘરે રહેતી હતી. ગઈકાલે બપોરે હરેશ સોલંકી 181 અભયમ હેલ્પલાઈનની મદદ લઇ પોલીસકર્મીઓ સાથે પત્ની ઉર્મિલાને લેવા માટે વરમોર ગામે ગયો હતો.
અભયમના કર્મચારીઓ અને પોલીસે યુવતીના ઘરે જઈ અને બંનેએ પ્રેમલગ્ન કર્યા હોવાથી સમજાવવા ગયા હતા. બાદમાં તેઓ બહાર આવતા યુવતીના પરિવારજનોએ આ હરેશ આપણી છોકરીને ભગાડીને લઈ ગયો છે. તેને મારી નાખો કહી તેની પર તૂટી પડ્યા હતા. પોલીસ પર પણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હરેશની જાહેરમાં જ ગળું કાપી હત્યા કરી નાખી હતી. માંડલ પોલીસે આ મામલે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.Conclusion:
Last Updated : Jul 10, 2019, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.