ETV Bharat / state

Gold Silver Price સોના ચાંદીની બજારમાં મંદીનો માતમ્

author img

By

Published : Dec 6, 2022, 8:49 AM IST

Gold Silver Price સોના ચાંદીની બજારમાં મંદીનો માતમ્
Gold Silver Price સોના ચાંદીની બજારમાં મંદીનો માતમ્

રાજ્યમાં આજે 06 ડિસેમ્બરના સોના અને ચાંદીના (Gold Silver Price in Gujarat) ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. આથી જો તમે ચાંદી કે સોનું ખરીદવા માંગતા હોવ તો આ સમય શ્રેષ્ઠ ગણાશે. કારણ કે, ખર્ચ ઓછો થશે. ત્યારે રાજ્યના મહાનગરોમાં શું ભાવ છે આવો જોઈએ. (Gold Silver Price on 06 december)

અમદાવાદ : ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ નવી નવી વેરાયટી માટે સોનું તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price in Today) જાણવા ખૂબ જ જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરાની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ (Gold Silver Price on 06 december) અહીં થાય છે.

સોના ચાંદીના ભાવ
સોના ચાંદીના ભાવ

સોનાના ભાવ પર નજર (24 કેરેટ 10 ગ્રામનો ભાવ)

શહેરનો ભાવઆજનો ભાવગઈકાલનો ભાવવધારો ઘટાડો
અમદાવાદ53,49053,900-410
સુરત53,49053,900-410
વડોદરા53,49053,900-410

ચાંદીનો આજનો ભાવ (1 કિલો)

શહેરનો ભાવઆજનો ભાવગઈકાલનો ભાવવધારો ઘટાડો
અમદાવાદ65,07066,320-1250
સુરત65,07066,320-1250
વડોદરા65,07066,320-1250
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.