ETV Bharat / state

Gold Silver Price સોના ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો

author img

By

Published : Nov 25, 2022, 8:45 AM IST

Gold Silver Price સોના ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો
Gold Silver Price સોના ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો

રાજ્યમાં આજે 25 નવેમ્બર સોના અને ચાંદીના (Gold Silver Price in Gujarat) ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. આથી જો તમે ચાંદી કે સોનું ખરીદવા માગતા હોવ તો આ સમય શ્રેષ્ઠ ગણાશે. કારણ કે, ખર્ચ ઓછો થશે. ત્યારે રાજ્યના મહાનગરોમાં શું ભાવ છે આવો જોઈએ. (Gold Silver Price on 25 november)

અમદાવાદ : ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ નવી નવી વેરાયટી માટે સોનું તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price in Today) જાણવા ખૂબ જ જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરાની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ (Gold Silver Price on 23 november) અહીં થાય છે.

સોના ચાંદીના ભાવ
સોના ચાંદીના ભાવ

સોનાના ભાવ પર નજર (24 કેરેટ 10 ગ્રામનો ભાવ)

શહેરનો ભાવઆજનો ભાવગઈકાલનો ભાવવધારો ઘટાડો
અમદાવાદ52,92052,700+220
સુરત52,92052,700+220
વડોદરા52,92052,700+220

ચાંદીનો આજનો ભાવ (1 કિલો)

શહેરનો ભાવઆજનો ભાવગઈકાલનો ભાવવધારો ઘટાડો
અમદાવાદ 62,250 61,910+340
સુરત 62,250 61,910+340
વડોદરા 62,250 61,910+340
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.