Tokyo Paralympics: ગુજરાતની દીકરીનો ટોક્યોમાં ડંકો, ભાવિના પટેલે પેરાલિમ્પિક ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો

author img

By

Published : Aug 29, 2021, 8:33 AM IST

Updated : Aug 29, 2021, 9:29 AM IST

ટેબલ ટેનિસ ખેલાડી ભાવના પટેલે ઇતિહાસ રચ્યો, મહિલા સિંગલ્સમાં સિલ્વર જીત્યો

ભારતની ભાવિના પટેલને ટોક્યો ગેમ્સમાં મહિલા સિંગલ્સ વર્ગ 4 કેટેગરીની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર છતાં ભાવિના પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર ભારતની પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી બની છે. તેણે સિલ્વર મેડલ જીતી ટેબલ ટેનિસમાં ઇતિહાસ રચ્યો છે.પેરાલિમ્પિક્સમાં જીત બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અને વડાપ્રધાન મોદીએ સિલ્વર જીતવા બદલ ભાવિના પટેલને શુભેચ્છા પાઠવી હતી.

  • ભાવિના પટેલે મહિલા સિંગલ્સમાં સિલ્વર જીત્યો
  • પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ પહેલો મેડલ જત્યો
  • ભાવિના પટેલે મહિલા સિંગલ્સમાં સિલ્વર જીતી ઇતિહાસ રચ્યો

ટોક્યો: ગુજરાતના વડનગરથી આવતા ભાવિનાએ પોતાની મજબૂત રમતથી વિશ્વના નંબર 2, વર્લ્ડ નંબર 3 જેવા તમામ વિરોધીઓને હરાવ્યા છે. મહિલા સિંગલ્સમાં સિલ્વર જીત્યો છે, ભાવિનાના પતિ નિકુલ પટેલે કહ્યું- ઈચ્છા શક્તિ તેની સૌથી મોટી તાકાત છે, જેના કારણે તે પોતાના વિરોધીઓને હરાવી રહી છે.પેરાલિમ્પિક્સમાં જીત બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અને વડાપ્રધાન મોદીએ સિલ્વર જીતવા બદલ ભાવિના પટેલને શુભેચ્છા પાઠવી હતી.

  • PM Modi congratulates Para-paddler Bhavina Patel on winning a Silver medal at Tokyo Paralympics

    "The remarkable Bhavina Patel has scripted history! ...Her life journey is motivating and will also draw more youngsters towards sports," he says. pic.twitter.com/CDlW1KS5d7

    — ANI (@ANI) August 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • President Ram Nath Kovind wishes Para table tennis player #BhavinaPatel on winning a Silver medal at Tokyo Paralympics

    "...Your extraordinary determination and skills have brought glory to India. My congratulations to you on this exceptional achievement," he says. pic.twitter.com/E59vmq82IY

    — ANI (@ANI) August 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ટેબલ ટેનિસ ભારતીય ખેલાડી ભાવિનાના ફાઇનલમાં

રવિવારે 34 વર્ષની ભાવિનાને ફાઇનલમાં વિશ્વની નંબર 1 ચીનની ઝોઉ યિંગ સામે 11-7, 11-5, 11-6થી હરાવી હતી. ભાવિનાએ શનિવારે સેમિફાઇનલમાં ચીનના હી ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

  • #WATCH Family members and friends of Para-paddler Bhavina Patel in Mehsana perform 'garba' to celebrate her bringing home a Silver medal in her maiden Paralympic Games pic.twitter.com/h55CAAycOG

    — ANI (@ANI) August 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો સિલ્વર મેડલ

પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ પહેલો મેડલ છે. ભાવિનાએ પ્રથમ ગેમમાં ઝોઉ યિંગને સરી એવી ટક્કર આપી હતી. ચીનની ભૂત પૂર્વસુવર્ણ ચંદ્રક વિજેતાએ ભારતીયને એક પણ તક આપી ન હતી. અને સીધી ગેમમાં સરળ જીત નોંધાવી હતી.

ભારતની પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી ફાઇલમાં પહોંચી

  • #WATCH Friends and family members of Indian Para table tennis player Bhavina Patel in Mehsana, Gujarat, celebrate her winning the silver medal at #TokyoParalympics

    Bhavina Patel won a Silver medal after losing Women's singles class 4 final match pic.twitter.com/fnuR6jnxNu

    — ANI (@ANI) August 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શુક્રવારે, તે પેરાલિમ્પિક સેમિફાઇનલમાં પહોંચનાર ભારતની પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી બની હતી. તેણીએ ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયાના બોરીસ્લાવા રાન્કોવીને 11-5, 11-6, 11-7થી હરાવ્યો હતો.

ભાવિનાએ મહેસાણા સહિત ગુજરાત અને ભારત દેશનું નામ રોશન

ભાવિનાએ મેળવેલ સિદ્ધિએ આજે મહેસાણા સહિત ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. જેને લઇને સિંધિયા વાસીઓ અને તેના પરિવારમાં ખુશી છવાઈ છે.

  • Indian Para table tennis player Bhavina Patel brings home silver medal at #TokyoParaolympics

    "She has made us proud, we will give her a grand welcome on her return," says her father Hasmukhbhai Patel in Mehsana, Gujarat pic.twitter.com/nn6uZIQWu8

    — ANI (@ANI) August 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભાવિના પટેલ મોટા મંચ પર શાનદાર કામ કર્યું

ભાવિના પટેલ ( (bhavina patel))ની આ પ્રથમ પેરાલિમ્પિક્સ (Paralympics) છે અને તેના પ્રથમ પ્રયાસમાં જ તેણે રમતના સૌથી મોટા મંચ પર શાનદાર કામ કર્યું છે.પેરાલિમ્પિક્સમાં જીત બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અને વડાપ્રધાન મોદીએ સિલ્વર જીતવા બદલ ભાવિના પટેલને શુભેચ્છા પાઠવી હતી.

Last Updated :Aug 29, 2021, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.