ETV Bharat / sports

મેસ્સીએ પોતોની કારકિર્દીનો 700મો ગોલ કર્યો, પણ મેચ ડ્રો રહી

author img

By

Published : Jul 1, 2020, 12:45 PM IST

બાર્સિલોના: એટ્લેટિકો મેડ્રિડ સ્પેનિશ લીગમાં 2-2થી બરાબરી પર પાછો ફર્યો અને બાર્સેલોનાના ખિતાબને મોટો ફટકો પડે તે પહેલાં લિયોનેલ મેસ્સીએ ક્લબ અને દેશ માટે કારકિર્દીનો 700મો ગોલ કર્યો છે.

Barcelona
લિયોનેલ મેસ્સી

બાર્સિલોના: લિયોનેલ મેસ્સીએ પોતોાની કારકિર્દીનો 700મો ગોલ નોંધાવ્યો હતો, પરંતુ સ્પેનિશ લીગ ફૂટબોલની નિર્ણાયક મેચના મુકાબલે એટલેટિકો મેડ્રિડે બાર્સિલોનાને 2-2 સાથે ડ્રો પર રોકીને ખિતાબ જીતવાની આશાઓને મોટો ઝટકો પડ્યો છે.

બાર્સેિલોનાએ ચાર રાઉન્ડ બાકી રહેતા આ ત્રીજો ડ્રો રમ્યો હતો. હવે તે રિઅલ મેડ્રિડથી એક પોઇન્ટ પાછળ બીજા ક્રમે છે. રીઅલ મેડ્રિડ પાંચ મેચ જીતી છે. બાર્સિલોનાએ છમાંથી ત્રણ મેચ જીતી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.