ETV Bharat / sports

4th T-20: ભારતના ખિસ્સામાં સિરીઝ, આજે 4-0ના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે

author img

By

Published : Jan 31, 2020, 9:37 AM IST

4th ટી20: ભારતના ખિસ્સામાં સિરીઝ, ભારત આજે 4-0ના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે
4th ટી20: ભારતના ખિસ્સામાં સિરીઝ, ભારત આજે 4-0ના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે

પાંચ મેચની T-૨૦ સિરીઝ ભારતે પોતાના નામે પહેલા જ કરી લીધી છે, ભારતની આ સિરીઝમાં જીત સાથે હવે બંને ટીમમાં આવનારા T-20માં ફેરફાર થઇ શકે છે.

વેલિંગ્ટન: ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડ પર રોમાંચક સુપર ઓવરમાં જીત મેળવ્યા બાદ, આજે 4થી T-20 મેચ રમશે, ત્યારે ભારત શ્રેણીમાં 4-0થી આગળ રહેવાનો પ્રયત્ન કરશે.

4th ટી20: ભારતના ખિસ્સામાં સિરીઝ, ભારત આજે 4-0ના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે
4th ટી20: ભારતના ખિસ્સામાં સિરીઝ, ભારત આજે 4-0ના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે

મેચ સુપર ઓવરમાં ખેંચી જતા હિટમેન રોહિત શર્માએ સુપર ઓવરમાં શાનદાર અણનમ 15 રન બનાવ્યા હતાં, જ્યારે ભારતે ન્યુઝીલેન્ડના 17 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સેડન પાર્ક ખાતે ત્રીજી T-20 મેચ જીતી હતી અને પાંચ મેચની ટી -20 શ્રેણીમાં 3-0થી લીડ મેળવી હતી.

4th ટી20: ભારતના ખિસ્સામાં સિરીઝ, ભારત આજે 4-0ના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે
4th ટી20: ભારતના ખિસ્સામાં સિરીઝ, ભારત આજે 4-0ના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે

ભારતીય ટીમે ટોચમાં શ્રેયસ ઐયર, મનીષ પાંડે અને શિવમ દુબેને પસંદ કર્યા છે, ટોચના ચાર ક્રમમાથી કોઈપણને આગામી બે મેચમાં આરામ આપી શકાય છે. જો કે કોહલી અને રોહિત શર્મામાંથી કોઇ પમ એક બેટ્સમેન વેલિંગ્ટન અને માઉન્ટનમાં આરામ લઇ શકે છે.

4th ટી20: ભારતના ખિસ્સામાં સિરીઝ, ભારત આજે 4-0ના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે
4th ટી20: ભારતના ખિસ્સામાં સિરીઝ, ભારત આજે 4-0ના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે

બોલિંગમાં વધુ બદલાવની અપેક્ષા છે. વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને નવદીપ સૈનીનો સમાવેશ થઇ શકે છે.

વોશિંગ્ટન સુંદર કીવીના મોટા મેદાન પર કોહલીની નવી બોલની વ્યૂહરચનાનો એક ભાગ છે, તેથી તે આગામી બે મેચમાં અપેક્ષા રાખી શકે છે. આ ઉપરાંત સૈની શાર્દુલ ઠાકુરની જગ્યા લઈ શકાય છે,

4th ટી20: ભારતના ખિસ્સામાં સિરીઝ, ભારત આજે 4-0ના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે
4th ટી20: ભારતના ખિસ્સામાં સિરીઝ, ભારત આજે 4-0ના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે

અંતિમ પ્રશ્ન જસપ્રિત બુમરાહના સમાવેશ અંગેનો હશે. તે વનડે અને ટેસ્ટ બંને ટીમોનો હિસ્સો છે.

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કે.એલ. રાહુલ (વિકેટ કિપર), મનીષ પાંડે, રીષભ પંત, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર

ન્યુઝિલેન્ડ: કેન વિલિયમસન (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, રોસ ટેલર, સ્કોટ કુગલેઇજિન, કોલિન મુનરો, કોલિન ડી ગ્રાન્ડહોમ, ટોમ બ્રુસ, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટનર, ટિમ સિફેર્ટ (વિકેટ કિપર), હમિશ બેનેટ, ઇશ સોઢી, ટિમ સાઉથી, બ્લેર ટિકનર

Intro:Body:

dd

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.