ETV Bharat / sitara

'લવ આજકલ 2'નું ટ્રેલર રીલિઝ, કાર્તિક-સારાની ધમાકેદાર કેમેસ્ટ્રી

author img

By

Published : Jan 18, 2020, 1:37 PM IST

Etv Bharat, GujaratI News, Love Aaj Kal 2
'લવ આજકલ 2'નું ટ્રેલર રીલિઝ

મુંબઇઃ બૉલિવૂડના ડેશિંગ અભિનેતા કાર્તિક આર્યન અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ 'લવ આજલક 2'નું ટ્રેલર રિલીઝ થયું છે. જેને જોઇને ફેન્સ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું છે, જેણે ફિલ્મને લઇને એક્સાઇમેન્ટ વધાર્યું છે. હવે ટ્રેલરમાં સારા અને કાર્તિકને એક સાથે જોઇને ફેન્સની ઉત્સાહમાં બે-ગણો વધારો કર્યો છે. આ ટ્રેલર પર ફેન્સે ખૂબ જ સારો રિસપોન્સ આપ્યો છે.

સારા અલી ખાન અને કાર્તિક આર્યનની કેમેસ્ટ્રીએ ટ્રેલરમાં ખૂબ જ ધામધુમ મચાવી હતી. સારા અલી ખાન અને કાર્તિક આર્યનની 'લવ આજકલ 2' આ વર્ષે વેલેન્ટાઇન ડેના અવસર પર રિલીઝ થશે. ફેન્સને આ બંનેની ફિલ્મની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં સારા અને બૉલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રોમેન્ટિક ડ્રામા આધારિત આ ફિલ્મને ઇમ્તિયાઝ અલીના નિર્દેશન હેઠળ બનાવવમાં આવી છે.

વધુમાં જણાવીએ તો સારા અને કાર્તિકની આ ફિલ્મ દીપિકા પાદુકોણ અને સૈફ અલી ખાનની 'લવ આજકલ'ની સિક્વલ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કાર્તિક આર્યન 'લવ આજકલ 2' ઉપરાંત 'દોસ્તાના 2' અને 'ભૂલ ભલૈયા 2'માં પણ જોવા મળશે. આ સાથે સારા અલી ખાન 'કુલી નંબર 1'માં વરૂણ ધવનની સાથે જોવા મળશે.

Intro:Body:

Sara Ali Khan and Kartik Aaryan's hotly-anticipated trailer of Love Aaj Kal is out and it hits at a whirlwind tale of two young hearts trying their luck in finding love.



Mumbai: The makers have dropped the trailer of Sara Ali Khan and Kartik Aaryan's much-talked about outing Love Aaj Kal. 



After sharing first poster of the film yesterday, Maddock Films, the banner headed by Dinesh Vinjan, has released films trailer on YouTube.



A three minute long video has Imtiaz Ali's imprint all over it. Two young people falling in love, commitment issues, priorities, self-discovery and inner unrest knitted well in a relatable story apparently is at the core of most Imtiaz films. And if the just-dropped trailer is anything to go by, Love Aaj Kal is no different.



The trailer gives a glimpse of how the definition of love is changing with time. With Kartik's character, the story encompases ever-changing expression of love from 90s to 2020.



Sara is seen as an ambitious career oriented girl who has problem with Kartik's slow-paced approach towards love. Opposites attract … but do they really? And for how long? For the answers, one need to watch the movie which hits the big screens on this Valentine's day.



A follow-up to the director's 2009 movie of the same that explored two love stories set in different time periods, the new take will attempt to do the same.



The original featured Sara's father Saif Ali Khan and Deepika Padukone in the lead, besides Bollywood veteran Rishi Kapoor and Brazilian model Giselli Monteiro. 

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.