નેન્સીપેલોસી તાઈપેઈમાં તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેનને મળ્યા

author img

By

Published : Aug 3, 2022, 5:14 PM IST

નેન્સીપેલોસી તાઈપેઈમાં તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેનને મળ્યા

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સીપેલોસી (pelosi meets taiwans president) તાઈપેઈમાં તાઈવાનના(Nancy Pelosi leaves from Taiwan) રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેનને મળ્યા(nancy pelosi taiwan) હતા. નેન્સીપેલોસી તાઈવાનથી રવાના થઈ (nancy pelosi taiwan trip) ગયા છે. નેન્સી પેલોસીનું આગામી સ્ટોપ દક્ષિણ કોરિયા હશે. ચીનના ઉપ વિદેશ પ્રધાન શી ફેંગે મંગળવારે મોડી રાત્રે ચીનમાં અમેરિકી રાજદૂત નિકોલસ બર્ન્સને બોલાવ્યા અને પેલોસીની મુલાકાતનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો.

તાઈપેઈઃ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સીપેલોસી તાઈવાનથી રવાના થઈ (Nancy Pelosi leaves from Taiwan) ગયા છે. આ પહેલા તેઓ રાજધાની તાઈપેઈમાં તાઈવાનના રાષ્ટ્રપતિ (pelosi meets taiwans president) ત્સાઈ ઈંગ-વેનને મળ્યા (Nessie Pelosin meets Taiwan President) હતા. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, નેન્સી પેલોસીનું આગામી સ્ટોપ દક્ષિણ કોરિયા હશે. તે જ સમયે, પેલોસીની તાઈવાનની (nancy pelosi taiwan)મુલાકાતથી નારાજ ચીને અમેરિકી રાજદૂતને બોલાવીને આ મામલે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. ચીને ચેતવણી આપી છે કે અમેરિકાને તેની ભૂલોની કિંમત ચૂકવવી પડશે.

  • #WATCH | US House Speaker Nancy Pelosi embarks on a US aircraft to leave from Taiwan, after meeting Taiwanese President Tsai Ing-wen, in Taipei

    (Source: Reuters) pic.twitter.com/iHv5Ax2cab

    — ANI (@ANI) August 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ પાટણમાં રોગચાળો : ડેન્ગ્યુ સહિત મચ્છર અને પાણીજન્ય રોગચાળાના દર્દીઓ ઊભરાયાં

મુલાકાતનો વિરોધઃ પેલોસીની મુલાકાત પર ગુસ્સો વ્યક્ત કરતા ચીને તાઈવાનના એરસ્પેસ નજીક ઘણા ચાઈનીઝ ફાઈટર જેટ ઉડાવ્યા અને તાઈવાન સ્ટ્રેટમાં લશ્કરી કવાયત હાથ ધરી. મંગળવારે ચીનના ઉપ વિદેશ પ્રધાન શી ફેંગે મોડી રાત્રે ચીનમાં અમેરિકી રાજદૂત નિકોલસ બર્ન્સને બોલાવ્યા અને પેલોસીની મુલાકાતનો સખત વિરોધ વ્યક્ત કર્યો. પેલોસી મંગળવારે રાત્રે તાઈપેઈ પહોંચી હતી. તે એક ઉચ્ચ સ્તરીય યુએસ અધિકારી છે. જેણે છેલ્લા 25 વર્ષોમાં તાઈવાનનો પ્રવાસ કર્યો છે.

25 વર્ષમાં પહેલી વખત: અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસી તાઈવાનની મુલાકાત ખતમ કરીને દક્ષિણ કોરિયા જવા રવાના થઈ ગયા છે. ચીનના વિરોધ છતાં યુએસ સંસદના સ્પીકર નેન્સી પેલોસી મંગળવારે તાઈવાનની રાજધાની તાઈપેઈ પહોંચી હતી. 25 વર્ષમાં આ પ્રથમ વખત હતું. જ્યારે કોઈ અમેરિકન વક્તા તાઈવાનના પ્રવાસે હતા. અગાઉ 1997માં તત્કાલિન સ્પીકર ન્યૂટ ગિંગરિચ અહીં આવ્યા હતા. પેલોસીની મુલાકાતથી દંગ રહી ગયેલા ચીને તમામ જાહેરાતો કરી. તાઈવાન અને અમેરિકાને ડરાવવાના તમામ પ્રયાસો કર્યા.

આ પણ વાંચોઃ એક ખેડૂતે ખેતીમાં નવતર પ્રયોગ કરીને કરી બચત! કર્યું શું જૂઓ

ચીન અને તાઈવાન વચ્ચે શું છે વિવાદ? તાઇવાન એ દક્ષિણપૂર્વ ચીનના દરિયાકાંઠે લગભગ 100 માઇલ દૂર સ્થિત એક ટાપુ છે. તાઇવાન પોતાને એક સાર્વભૌમ રાષ્ટ્ર માને છે. તેનું પોતાનું બંધારણ છે. તાઇવાનમાં લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર છે. તે જ સમયે, ચીનની સામ્યવાદી સરકાર તાઇવાનને તેના દેશનો ભાગ હોવાનો દાવો કરે છે. ચીન આ ટાપુ પર ફરીથી કબજો મેળવવા માંગે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તાઈવાન અને ચીનના પુનઃ એકીકરણની જોરદાર હિમાયત કરે છે. ઐતિહાસિક રીતે કહીએ તો, તાઇવાન એક સમયે ચીનનો ભાગ હતો. જેમાં હવે ફાટા પડતા ચીન ફરીથી તાઈવાન પર નજર બગાડી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.