સોશિયલ મીડિયામાં યુવતીનો નંબર કર્યો શેર અને થઈ જોવા જેવી...

author img

By

Published : Aug 25, 2022, 9:20 PM IST

Updated : Aug 25, 2022, 9:47 PM IST

સોશિયલ મીડિયામાં યુવતીનો નંબર કર્યો શેર અને થઈ જોવા જેવી...

સુરતના અમરોલી વિસ્તારમાં જાકીર આમીન શેખ નામના એક યુવકે એક સગીરા કે જે તેજ વિસ્તારમાં રહેતી હતી. તેનો નંબર સોશ્યિલ મીડિયામાં ફેક ID બનાવીને વાયરલ કરતા સગીરા માનસિક રીતે પીડાતી હતી. પોલીસે હાલ આ આરોપીની ધરપકડ કરી છે. Surat Cyber Crime Branch Surat Cyber Crime Case Social Media fake ID Amroli area of Surat

સુરત સગીરાનો મોબાઇલ નંબર સોશિયલ મીડિયામાં (Gujarat Surat CyberCrime) ફેક આઈડીમાં મૂકીને મેસેજથી છેડતી કરનાર યુવકની સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે (Surat Cyber Crime Branch) ધરપકડ કરી છે. શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા ઝાકીર આમીન શેખ નામના યુવકે સોશિયલ મીડિયામાં એક ફેક એકાઉન્ટ બનાવી સગીરાનો મોબાઇલ નંબર સ્ટેટસ પર મૂકી યુવતીને ફોન કરી હેરાન પરેશાન કરી હતી.

અમરોલી વિસ્તારમાં રહેતા ઝાકીર આમીન શેખ નામના યુવકે સોશિયલ મીડિયામાં એક ફેક એકાઉન્ટ બનાવી સગીરાનો મોબાઇલ નંબર સ્ટેટસ પર મૂકી યુવતીને ફોન કરી હેરાન પરેશાન કરી હતી.
અમરોલી વિસ્તારમાં રહેતા ઝાકીર આમીન શેખ નામના યુવકે સોશિયલ મીડિયામાં એક ફેક એકાઉન્ટ બનાવી સગીરાનો મોબાઇલ નંબર સ્ટેટસ પર મૂકી યુવતીને ફોન કરી હેરાન પરેશાન કરી હતી.

આ પણ વાંચો Ahmedabad Cyber Crime : યુવતીઓના ફેક આઈડી બનાવી કપટ કરી ન્યૂડ ફોટા વાઇરલ કરતા આરોપી ઝડપાયા

યુવતીના નંબર સ્ટેટસ પર મૂક્યા માનસિક તણાવથી ત્રસ્ત સગીરાએ (Minors suffering from mental stress) આખરે શહેરના અમરોલી પોલીસ મથકમાં (Amroli Police Station) ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી જાકીર આમીન શેખની ધરપકડ (Surat boy post a girl number on fake account ) કરી હતી. 21 વર્ષીય આરોપી ઝાકીર આમીન શેખ સુરતના અમરોલી વિસ્તારમાં (Amroli area of Surat) રહે છે અને એ જે યુવકે ફેક આઈડી બનાવી અમરોલી વિસ્તારમાં રહેતી સગીર વયની યુવતીના નંબર સ્ટેટસ પર (Surat Cyber Crime Case) મૂક્યા હતા.

આ પણ વાંચો સોશિયલ મીડિયામાં યુવતીના નામની ફેક આઈડી બનાવનાર કેશોદનો યુવાન ઝડપાયો

અજાણ્યા શખ્સો અવારનવાર તેના મોબાઈલ પર ફોન કરતા હતા એટલું જ નહીં સ્ટેટસ પર લખ્યું હતું કે કોલ મી. જેના કારણે અજાણ્યા શખ્સો અવારનવાર તેના મોબાઈલ પર ફોન કરતા (Girl depressed because of unknown calling her) હતા. યુવતી માનસિક તણાવમાં આવી ગઈ હતી. જેના કારણે તેને અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કર્યા બાદ પૂછપરછ હાથ ધરી ત્યારે તેને જણાવ્યું હતું કે, તે છેલ્લા ઘણા સમયથી સગીરાને હેરાન કરે છે. આ આરોપી અગાઉ પણ આ કૃત્ય કરી ચૂક્યો છે

Last Updated :Aug 25, 2022, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.