ETV Bharat / city

Food safety Measurement in Vadodara : ફૂડ સેફટી અધિકારીઓની ટીમે હોળીધૂળેટી પર્વને લઈ દુકાનોમાં હાથ ધર્યું ચેકિંગ

author img

By

Published : Mar 15, 2022, 7:01 PM IST

Food safety Measurement in Vadodara : ફૂડ સેફટી અધિકારીઓની ટીમે હોળીધૂળેટી પર્વને લઈ દુકાનોમાં હાથ ધર્યું ચેકિંગ
Food safety Measurement in Vadodara : ફૂડ સેફટી અધિકારીઓની ટીમે હોળીધૂળેટી પર્વને લઈ દુકાનોમાં હાથ ધર્યું ચેકિંગ

વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમો (Vadodara food safety department cheking )દ્વારા હોળીધૂળેટીના તહેવારોને (Vadodara holi 2022 )ધ્યાનમાં રાખીને ખાદ્યપદાર્થો ચેક કરાઈ રહ્યાં છે. દુકાનોમાં ધાણી, સેવ, ખજૂર, ચણા, સિંગ, હારડા વગેરેનું ચેકિંગ શરૂ કરી સેમ્પલ લઈ પૃથ્થકકરણ (Food safety Measurement in Vadodara )માટે મોકલવામાં આવ્યા છે.

વડોદરાઃ મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમો (Food safety Measurement in Vadodara ) દ્વારા હોળી,ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના ફતેગંજ,પાણીગેટ સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં ધાણી,સેવ,ખજૂર,ચણા,સિંગ,હારડા વગેરેનું ચેકિંગ શરૂ કરી સેમ્પલ લઈ પૃથ્થકરણ (Vadodara food safety department cheking )માટે મોકલવામાં આવ્યા છે.

વેપારીઓએ ફૂડ ચેકિંગ ટીમને આપ્યો સહકાર

2 ટીમો સવારસાંજ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ખાદ્ય વસ્તુઓનું ચેકિંગ કરશે - વડોદરા મહાનગરપાલિકા (Food safety Measurement in Vadodara ) દ્વારા વિવિધ તહેવારોને અનુલક્ષીને આ પ્રકારનું ચેકિંગ કરતી હોય છે. ત્યારે હોળીધૂળેટીના તહેવારને લઈ ખાદ્ય પદાર્થોમાં વપરાયેલી વસ્તુ બરાબર છે કે કેમ તેમજ ચણામાં હળદરના બદલે કૃત્રિમ પીળો રંગ વાપરેલો છે કે કેમ ઉપરાંત ખજૂરને રસદાર રાખવા બીજો કોઇ પદાર્થ ઉપર છાંટયો છે કે નહીં તેનું પણ ચેકિંગ (Vadodara food safety department cheking )કરવામાં આવી રહ્યું છે.

નમૂના તપાસ માટે મોકલાયા -આ બધી વસ્તુના નમુના લઇ ચકાસણી (Food safety Measurement in Vadodara ) માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ખોરાક શાખાના ફુડ સેફટી ઓફિસરોની બે ટીમો સવાર-સાંજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફરીને આ બધી વસ્તુઓનું ચેકિંગ (Food safety Measurement in Vadodara ) કરશે.આ કામગીરી હોળી-ધૂળેટીના તહેવારો(Vadodara holi 2022 ) સુધી ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ રાજકોટમાં 16 દુકાનો પર દરોડા, 42 કિલો અખાદ્ય પદાર્થ ઝડપાયો

સ્વચ્છતાનો અભાવ નહીં ચલાવાય - વેપારી કરણભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે મારી પોતાની દુકાન છે. અમે હોળી નિમિતે ખજૂર, ચણા અને ખારીસિંગનો વ્યાપાર કરીએ છે.પણ સારી ક્વોલિટીની વસ્તુ વેચીએ છેઅને છૂટક માલ વેચતા નથી. કોર્પોરેશનના ફૂડ એન્ડ સેફટી વિભાગના અધિકારીઓ આજે જે ચેકીંગ માટે નીકળ્યા છે. જે આ ડ્રાઈવ કરી રહ્યા છે તે સારી વાત છે..ેના કારણે લોકોના આરોગ્યને કોઈ નુકસાન (Food safety Measurement in Vadodara )ના થાય તેમજ વેપારીઓ ખોટી વસ્તુઓ ન વેચે. અહીંથી સેમ્પલ લઈ ગયા છે અને અમે તેઓને પૂરો સાથ સહકાર આપ્યો છે.

કેટલાક નમૂના સીલ કરી તપાસ માટે મોકલાયા
કેટલાક નમૂના સીલ કરી તપાસ માટે મોકલાયા

આ પણ વાંચોઃ Surat Food Department Raid: સુરતમાં ભેળસેળીયા ઘીની ડેરી પર ફૂડ વિભાગનું ચેકિંગ

અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો - હાલ પાલિકાની ટીમો દ્વારા ચેકિંગ દરમિયાન જે દુકાનોમાં સ્વચ્છતાનો અભાવ હતો તેને ચોખ્ખા રાખવા માટે પણ સૂચના ફટકારવામાં (Food safety Measurement in Vadodara ) આવી છે. આ ઉપરાંત અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.