ETV Bharat / city

અગ્નીકાંડને લઈ હજુ પણ લોકોમાં રોષ યથાવત, રક્તથી લખ્યું આવેદનપત્ર

author img

By

Published : Jun 7, 2019, 2:56 PM IST

અગ્નીકાંડને લઈ હજુ પણ લોકોમાં રોષ યથાવત

સુરત :તક્ષશિલા આર્કેડની આગને લઈ રોષ લોકોમાં હજી પણ યથાવત છે. 22 માસુમોના મોતને લઈ લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ છે. યુવાનોએ પોતાના રક્તથી મુખ્યપ્રધાન, મુખ્યસચિવ, સુરત કલેકટર અને સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર લખ્યું છે.

તક્ષશિલા આર્કેડની ઘટનામાં મૃતકોના પરિવાર ક્ષતી જણાતી હોય તે માટે નિષ્પક્ષ તપાસ કરી ન્યાય આપવાની રક્તપત્ર થકી માંગ કરી રહ્યા છે. યુવાઓએ મોઢે કાળી પટ્ટી બાંધી પોતાના લોહીથી રક્તપત્ર લખી આવેદનપત્ર બનાવામાં આવ્યું હતું જેમાં મનપા,ફાયર વિભાગ અને ડિજીવીસીએલના અધિકારીઓ સામે કડકથી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

અગ્નીકાંડને લઈ હજુ પણ લોકોમાં રોષ યથાવત

આ સાથે તક્ષશિલા આર્કેડના પાયા ખોદાવાની સાથે બિલ્ડીંગ ઉભું થયું ત્યાં સુધીના તમામ જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. તો યુવાનોએ મોઢે કાળી પટ્ટી બાંધી તંત્ર સામે શાંતિપૂર્વક વિરોધ નોંધાવ્યો હતો. મહત્વનુ છે કે ,અત્યાર સુધી ફક્ત નાના કર્મચારીઓ સામે જ કાર્યવાહી કરવામાં આવી હોવાનો પણ રક્તપત્ર માં ઉલ્લેખ કરાયો છે.

R_GJ_05_SUR_07JUN_BLOOD_LATTER_VIDEO_SCRIPT

VIDEO ON MAIL

સુરત :તક્ષશિલા આરકેડ ની આગને લઈ રોષ લોકોમાં હજી પણ યથાવત છે..બાવીસ માસુમો ના મોત ને લઈ લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ છે.યુવાનોએ પોતાના રક્તથી મુખ્યમંત્રી,મુખ્યસચિવ,સુરત કલેકટર અને સુરત પોલીસ કમિશનર ને આવેદનપત્ર લખ્યું..


તક્ષશિલા આરકેડ ની ઘટનામાં શ્રતી જણાતી હોય મૃતકો ના પરિવાર ને નિષ્પક્ષ તપાસ કરી ન્યાય આપવાની રક્તપત્ર થકી માંગ કરી છે..
વરાછા વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઇ રક્તપત્ર દ્વારા આવેદનપત્ર બનાવ્યું. મનપા,ફાયર વિભાગ અને ડિજીવીસીએલ ના અધિકારીઓ સામે કડકથી કડક કાર્યવાહી કરવાની માંગ છે.

તક્ષશિલા આરકેડ ના પાયા ખોદાવાની સાથે બિલ્ડીંગ ઉભું થયું ત્યાં સુધીના તમામ જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.યુવાનોએ મોઢે કાળી પટ્ટી બાંધી તંત્ર સામે શાંતિપૂર્વક નોંધાવ્યો વિરોધ હતો.

હમણાં સુધી ફક્ત નાના કર્મચારીઓ સામે જ કાર્યવાહી કરવામાં આવી હોવાનો પણ રક્તપત્ર માં ઉલ્લેખ..." આપ શ્રી ને અમારો શાંત આક્રોશ ના સંભળાતો હોવાથી અમારા લોહીથી આવેદનપત્ર લખી અમારી માંગણી આપ સમક્ષ રજુ કરી રહ્યા છે " તેવો રક્તપત્ર માં ઉલ્લેખ...

યુવાઓએ મોઢે કાળી પટ્ટી બાંધી પોતાના લોહીથી રક્તપત્ર લખ્યું વરાછા ના લંબે હનુમાન રોડ સ્થિત જનતા નગર ની વાડી નજીક  કાર્યક્રમ યોજાયો હતો..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.