ETV Bharat / city

પાંડેસરા GIDCના GPCB અને સુરતના ગ્રીન મેન વચ્ચે થયા MOU, આ થશે ફાયદો

author img

By

Published : Jul 23, 2022, 4:19 PM IST

પાંડેસરા GIDCના GPCB અને સુરતના ગ્રીન મેન વચ્ચે થયા MOU હસ્તાક્ષર
પાંડેસરા GIDCના GPCB અને સુરતના ગ્રીન મેન વચ્ચે થયા MOU હસ્તાક્ષર

સુરતમાં પાંડેસરા વિસ્તારમાં(Pandesara area of Surat city) આવેલા GIDCના GPCB કચેરી અને સુરતના ગ્રીન મેન વચ્ચે MOU થયા છે. જેમાં ખાસ કરીને GISDCમાં થતા પ્રદુષણને અટકાવવાના પ્રયાસ(Efforts to prevent pollution) માટે થઈને આ પહેલ હાથ ધરવામાં આવી છે. આ સાથે જે ઝુંબેશ ચલાવશે તેને સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન નામ આપવામાં આવ્યું છે.

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં(Pandesara area of Surat city) આવેલા GIDCના GPCB કચેરીએ(GPCB of Pandesara GIDC) સુરતના ગ્રીન મેન વચ્ચે(Green Man of Surat) MOU હસ્તાક્ષર કરવામાં આવ્યું છે. જેથી GIDCમાં ખાઈ રહેલા પ્રદૂષણને કઈ રીતે અટકાવી શકાય તે માટેનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યું છે. પહેલીવાર બની રહ્યું છે કે, પ્રદૂષણ નિયંત્રણને(Pollution Control Board) વરેલું અમારું બોર્ડ આવી ઝુંબેશ સાથે સંકળાયેલું છે.

પાંડેસરા વિસ્તારમાં આવેલ GIDC ના GPCB કચેરીએ સુરતના ગ્રીન મેન વચ્ચે MOU હસ્તાક્ષર કરવામાં આવ્યું છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રીન મેન વિરલ દેસાઈ વચ્ચે MOU - સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા GIDCના GPCB કચેરીએ સુરતના ગ્રીન મેન વચ્ચે MOU હસ્તાક્ષર કરવામાં આવ્યું છે. જેથી GIDCમાં ખાઈ રહેલા પ્રદૂષણને કઈ રીતે અટકાવી શકાય તે માટેનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યું છે. જોકે સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ(Satyagraha Against Pollution and Climate Change) અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રીન મેન વિરલ દેસાઈ વચ્ચે MOU હસ્તાક્ષર થયાં છે. જે અંતર્ગત આગામી સમયમાં વિશાળ પાયા પર્યાવરણ જાગૃતિ અભિયાનનો(Environment awareness campaign) હાથ ધરાશે અને દસથી વધુ મિયાવાકી અર્બન ફોરેસ્ટ્સ તૈયાર કરાશે. આવું પહેલી વાર બની રહ્યું છે કે, પ્રદૂષણ નિયંત્રણને વરેલું અમારું બોર્ડ આવી ઝુંબેશ સાથે સંકળાયેલું છે.

જેથી GIDCમાં ખાઈ રહેલા પ્રદૂષણને કઈ રીતે અટકાવી શકાય તે માટેનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યું છે.
જેથી GIDCમાં ખાઈ રહેલા પ્રદૂષણને કઈ રીતે અટકાવી શકાય તે માટેનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: વૃક્ષો વાવો વૃક્ષ બચાવો : AMC એ શહેરને ગ્રીન કવર કરવા લિધો મહત્વપૂર્ણ નિર્ણય

સત્યાગ્રહ અંગેઇન્સ્ટ પોલ્યુશ મુવમેન્ટ - GIDCમાં કઇરીતે અને ક્યાં પ્લાન્ટ વાવા જોઈએ જેથી ઓક્સિજન લેવલ વધે તે માટેનો પ્રયાસ. આજે પાંડેસરામાં આવેલા GPCBની કચેરીએ આ કચેરીને પહેલી વખત ગ્રેનરી તરીકે સજાવવામાં આવ્યું છે. આ કચેરીએ આવનાર તમામ લોકો માટે પર્યાવરણને લઈને ઘણા બધા મેસેજ અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આપણે પ્રદુષણ સામે કઈ રીતે લડી શકીએ તે રીતે સત્યાગ્રહ અંગેઇન્સ્ટ પોલ્યુશન કેવી રીતે કરી શકીએ પર્યાવરણને સાચવવા માટે ઘણા બધા આ કચેરીમાં ઘણા બધા વૃક્ષો વાવામાં આવ્યા છે. આગળ જતા અહીં વધુ વૃક્ષો વાવના છે. અવેરનેસ એટ્યુટેટના બેઝ ઉપર સત્યાગ્રહ અંગેઇન્સ્ટ પોલ્યુશના મુવમેન્ટમાં છોકરાઓ, વર્ક્સ, અને ઘણા બધા પ્રોફેશનલસ લોકોને જોડવાનો અમારો પ્રયાસ છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રીન મેન વિરલ દેસાઈ વચ્ચે MOU હસ્તાક્ષર થયાં છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રીન મેન વિરલ દેસાઈ વચ્ચે MOU હસ્તાક્ષર થયાં છે.

ઔદ્યોગિક એકમોમાં કયા પ્રકારના ચોક્કસ વૃક્ષો વાવવા જોઈએ - ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડ(Gujarat Pollution Control Board) દ્વારા અમને આ કામ આપવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું કે, આ GPCB કચેરી મારફતે આખી પ્રકિયા સાઉથ ગુજરાતમાં જઈ શકે છે. આવનારા સમયમાં ઘણા વૃક્ષો વાવના છે. આજે અમે જે હસ્તાક્ષર કર્યો છે. તેમાં અમારી જે એક્સપર્ટ ટીમ છે. એમાં અમને ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડ દ્વારા અમને આ કામ આપવામાં આવ્યું છે. અમે આવી જ ઇન્ડસ્ટ્રીઓમાં જઈશું. જેથી આવી ઔદ્યોગિક એકમોમાં કઇરીતે પર્યાવરણના કયા પ્રકારના ચોક્કસ વૃક્ષો વાવવા જોઈએ. જેથી ઓક્સિજનનું પ્રમાણ વધે આ બેઝ ઉપર અમે હસ્તાક્ષર કર્યો છે.

આગામી સમયમાં વિશાળ પાયા પર્યાવરણ જાગૃતિ અભિયાનનો હાથ ધરાશે અને દસથી વધુ મિયાવાકી અર્બન ફોરેસ્ટ્સ તૈયાર કરાશે
આગામી સમયમાં વિશાળ પાયા પર્યાવરણ જાગૃતિ અભિયાનનો હાથ ધરાશે અને દસથી વધુ મિયાવાકી અર્બન ફોરેસ્ટ્સ તૈયાર કરાશે

અભિયાનમાં નાના બાળકો, યંગસ્ટર્સ અને બહેનો જોડાશે - GPCB જે પ્રદૂષણને લઈને કામગીરી કરતી હોય છે. આજે એક આનંદી લાગણી અનુભવ કરી રહી છું. સુરતની આ એક સંસ્થા સાથે અમે MOU કરવા જઈ રહ્યા છીએ. જે ભૂતકાળમાં ક્યારે બન્યું નઈ હશે. ભવિષ્યમાં પણ કાર્ય બનશે નહીં. આ MOUમાં સંપૂર્ણપણે વિશ્વાસ સાથે કામ કરવામાં આવશે. એમાં આ સંસ્થાના સ્થાપક વિરલ દેસાઈએ મને કમેન્ટ આપી છે કે, હું સુરતમાં હોવું કે નહીં હોવું આ કાર્યમાં મારો સપોર્ટ રહેશે. ખાસ કરીને હું GPCB તરીકે ખૂબ જ આનંદની લાગણી અનુભવી કરી રહ્યું છે. જોવા જઈએ તો GPCB જે પ્રદૂષણને લઈને કામગીરી કરતી હોય છે. હવેથી આ અભિયાનમાં નાના બાળકો, યંગસ્ટર્સ અને બહેનો જોડાશે કારણ કે આ ત્રણ ગ્રુપ એવું છે. સમાજને બદલી શકે છે. તેમના વિચારધારાને કારણે ખૂબ જ બદલાવ થઈ શકશે. અમે પણ દર પંદર દિવસ દરમિયાન કોઈકને કોઈક સંસ્થાઓ સાથે આ જ રીતે આ અભિયાનને લઈને ચર્ચાઓ કરીશું.

આ પણ વાંચો: World Environment Day 2022: છોડમાં રણછોડ જોઈશું તો આપણે વૃક્ષોનું જતન કરશું, કોણે આપ્યો સંદેશ?

પર્યાવરણ ઉપર થતું પ્રદૂષણને કઈ રીતે નિયંત્રણમાં લાવી શકાય - તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પણ અમે પ્રયાસ કરીશું. વધુમાં જણાવ્યું કે, પર્યાવરણ ઉપર થતું પ્રદૂષણને કઈ રીતે નિયંત્રણમાં લાવી શકાય કયા કયા વૃક્ષો વાવા જોઈએ જેથી પર્યાવરણને નુકસાન થતું અટકાવે તથા ઓક્સિજનમાં વધારો કરે તથા તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પણ અમે પ્રયાસ કરીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.