સુરતઃ સુરત શહેરમાં 31 નવેમ્બર 2011ના રોજ ડુમસ ખાતે બનેલા ગેગરેપ (Surat Gang Rape Case 2018)મામલે પોલીસે કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. એમાં પોલીસે પહેલા બે આરોપીઓની ધરપકડ કરી હતી અને એ આરોપીઓને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા (Life sentence for dumas gang rape accused )સાંભળવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા 2018માં અન્ય બે આરોપીઓની ધરપકડ કરી હતી. એમાં આજરોજ સુરત જિલ્લા કોર્ટ (Surat District Court )દ્વારા આ બંને આરોપીઓને પણ આજીવન કેદની સજા (Gang Rape Accused convicted) સંભળાવવામાં આવી છે.
ચાર આરોપીઓએ યુવતી સાથે દુષ્કર્મ કર્યુ હતું - 2011માં એક યુગલ ડુમસ ફરવા ગયું હતું. તે સમય દરમિયાન સાંજના સમય દરમિયાન ચાર આરોપીઓએ યુવતી સાથે દુષ્કર્મ (Surat Gang Rape Case 2018)કર્યુ હતું. યુવતીના પતિને ઢોર માર મારી તેની પાસેથી સોનાની ચૈન અને રોકડ રકમ ચોરી કરી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચોઃ ડુમસ સામૂહિક દુષ્કર્મ બાબતે સુરત પોલીસે 9 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી
આજીવન કેદની સજા તથા 50,000 રૂપિયાનો દંડ - અન્ય બે આરોપીઓ કનૈયા ભૂમિલાલ અને રાજકુમાર ભૂમિલાલા જેની 2018માં ધરપકડ કરવામાં આવી હતી. તેમના વિરુદ્ધ પણ કેસ ચાલ્યો અને મુખ્ય ન્યાયાધીશ એ. એ.ધામાણી સામે ભોગ બનનાર અને તેમના પતિએ સમર્થન કાર જુબાની આપી હતી. ડોક્ટરી અને અન્ય પુરાવો ધ્યાનમાં લઇ કોર્ટ (Surat District Court )દ્વારા આ બંને આરોપીઓને આજીવન કેદની સજા (Life sentence for dumas gang rape accused) સહિત 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ભોગ બનનારને 5 લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે.
આ પણ વાંચોઃ Surat police raided the brothel: સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ
શું હતી ઘટના- 2011માં ડુમસ ફરવા આવેલા યુગલ સાથે આ ઘટના (Surat Gang Rape Case 2018)બની હતી. સાંજના સમય દરમિયાન ચાર આરોપીઓએ યુવતી સાથે દુષ્કર્મ કર્યુ હતું. યુવતીના પતિને ઢોર માર મારી તેની પાસેથી સોનાની ચૈન અને રોકડ રકમ ચોરી કરી હતી. આ ઘટનામાં ભોગ બનનાર યુવતી અને તેના પતિને ડુમસ ગામના લોકોએ મદદ કરવામાં આવી હતી. ત્યારબાદ ગામલોકો દ્વારા જ યુવતીને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવી હતી. જોકે હોસ્પિટલમાંથી પોલીસ મથકે કેસ આવતાં આ મામલે ડુમસ પોલીસ દ્વારા આ મામલાને ગંભીરતાથી લઇ તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. જેનો (Life sentence for dumas gang rape accused) ચૂકાદો આવ્યો હતો.