ETV Bharat / city

સુરતમાં માથાભારે અને રીઢા ગુનેગારની છાપ ધરાવતા શખ્સની હત્યા થઈ

author img

By

Published : Jul 16, 2022, 7:48 PM IST

સુરતમાં માથાભારે અને રીઢા ગુનેગારની છાપ ધરાવતા શખ્સની હત્યા થઈ
સુરતમાં માથાભારે અને રીઢા ગુનેગારની છાપ ધરાવતા શખ્સની હત્યા થઈ

સુરતમાં ગુનાખોરીના કેસોમાં વધુ એક હત્યાના બનાવનો ઉમેરો (Murder case in Surat) થઇ ગયો છે. સુરતના ડીંડોલીમાં રીઢા ગુનેગારની છાપ ધરાવતાં શખ્સની જાહેરમાં હત્યાનો (habitual criminal killed in Surat) બનાવ સામે આવ્યો છે.ડીંડોલી પોલીસે (Dindoli Police ) ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

સુરત- સુરતમાં ફરી એક વખત હત્યાનો (Murder case in Surat)બનાવ સામે આવ્યો છે. માથાભારે અને રીઢા ગુનેગારની છાપ ધરાવતા શખ્સની હત્યા (habitual criminal killed in Surat) થઈ છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં જાહેરમાં હથિયારના 30 જેટલા ઘા મારી હત્યા કરવામાં આવી છે. ડીંડોલી પોલીસે (Dindoli Police )ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ કાપડના વેપારીએ કરી પત્ની અને પુત્રીઓની હત્યા ને પછી પોતે પણ..

જાહેર રોડ પર થઇ હત્યા - ડીંડોલી વિસ્તારમાં મોડી રાત્રે જાહેરમાં જ હત્યાનો બનાવ (Murder case in Surat)બન્યો હતો. ઉજ્જવલ નામના શખ્સની હત્યા કરવામાં આવી હતી. ઉજ્જવલની જાહેર રોડ પર હત્યા (Surat Crime News)કરીને આરોપીઓ નાસી ગયા હતાં. તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા ઉજ્જવલનો મૃતદેહ લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. માથાભારે ગુનેગારની છાપ (habitual criminal killed in Surat) ધરાવતા ઉજ્જવલની હત્યા પાછળ દારૂનો વેપલો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ વેપારીને શાપૅ શૂટર એન્થોનીના નામે ધમકી, 11 કરોડ આપી દેજે બાકી જીવતો બચવા નહીં દઉ

બૂટલેગર સાથે માથાકૂટ - ઉજ્જવલને બુટલેગર સાથે માથાકૂટ ચાલતી હતી જેથી સૂત્રોએ કહ્યું કે આ હત્યા (Murder case in Surat)કરાવી હોવાની આશંકા છે. અગાઉ પણ બુટલેગર પર હત્યાના આરોપો થઈ ચૂક્યા છે અને થોડા દિવસ અગાઉ જેલવાસ ભોગવીને(habitual criminal killed in Surat) આવ્યો છે. ત્યારે હાલ પોલીસે (Dindoli Police ) ઉ જ્જવલની હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.