સીદસર ઉમિયાધામના ટ્રસ્ટીએ પાટીદારોને લઈને આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કરી આ માંગ

author img

By

Published : Sep 2, 2022, 6:17 AM IST

સીદસર ઉમિયાધામના ટ્રસ્ટીએ પાટીદારોને લઈને આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કરી આ માંગ

ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ધ્રોલમાં આવ્યા હતા. તેમણે ખેડૂેતો માટેના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે આ કાર્યક્રમમાં પાટીદારનો પાવર ફરી દેખાયો છે. સીદસર ઉમિયાધામના ટ્રસ્ટી જયરામ પટેલે એક મહત્વનું નિવેદન આપ્યું છે. ચાલો જાણીએ તેમણે આગામી વિધાનસભા ચૂંટણી 2022ને લઈને પાટીદારો માટે શું કહ્યું. GM Patel High School Trustee , President of Umeya Temple , Sidsar Umiyadham Trustee Demands Patidar 50 seats

જામનગર આજે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ ધ્રોલમાં (Gujarat Cm Visit Dhrol) આવ્યા હતા. ખાસ કરીને કલાવડમાં ટિફિન બેઠકમાં પણ હાજરી આપી હતી. જોકે વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે પાટીદાર પાવર ફરી દેખાયો છે. સીદસર ઉમિયાધામના ટ્રસ્ટી જયરામ પટેલે 2017ની (Gujarat Assembly election 2017) જેટલી ટિકિટ પાટીદારોને આપવામાં આવી હતી. એટલી ટિકિટ 2022માં (Gujarat Assembly election 2022) પણ આપવામાં આવે તેવી એક માંગ કરી છે.

સીદસર ઉમિયાધામના ટ્રસ્ટી જયરામ પટેલે એક મહત્વનું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો અરવિંદ કેજરીવાલ આવતીકાલે જામનગરમાં, આ ઉમેદવારને મળી શકે છે પાર્ટીની ટિકિટ

પાટીદારોને ટિકિટ ફાળવણી અંગે માંગ આજરોજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ધ્રોલમાં આવ્યા હતા. તેમણે ખેડૂેતો માટેના કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે આ કાર્યક્રમમાં GM પટેલ હાઇસ્કુલમાં (GM Patel High School) યોજાયો હતો. જેમાં જીએમ પટેલ હાઈસ્કૂલના ટ્રસ્ટી (GM Patel High School Trustee ) અને વિશ્વપ્રસિદ્ધ ઉમિયા મંદિરના (President of Umeya Temple) પ્રમુખ જયરામ પટેલે પાટીદારોને ટિકિટ ફાળવણી માટે એક મહત્વનું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો Patidar Meeting in Ahmedabad : પાટીદારો સમાજની ખાસ બેઠકમાં નરેશ પટેલની ગેરહાજરી આંખે ઉડી

શું હતું તે મહત્વનું નિવેદન વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપ દ્વારા પાટીદારોને 50 બેઠકો આપવામાં આવે તેવી માંગ જયરામ પટેલે કરી છે. આ સાથે પ્રમુખ જયરામ પટેલે પાટીદાર આંદોલન વખતે શહીદ થયેલા યુવકોના પરિવારજનોને યોગ્ય ન્યાય મળવો જોઈએ. તેવી માંગ પણ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.